જ્યોતિષ શાસ્ત્ર

આ 5 જ રાશિની યુવતિઓ પ્રેમમાં નથી કરતી દગો- આંખ બંધ કરી કરવો વિશ્વાસ, જાણો કઈ કઈ રાશિ છે

આજના જમાનામાં કોઈ પર વિશ્વાસ કરવો શક્ય જ નથી તો આવેમાં પ્રેમમાં વફાદાર પાર્ટનર મળે તેવી શક્યતા બહુ ઓછી છે. પણ પ્રેમમાં વફાદારી નક્કી કેવી રીતે કરવી. દરેક વ્યક્તિ માટે વફાદારીની વ્યાખ્યા અલગ હોય છે, પરંતુ દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરનું કમિટમેન્ટ જોવે છે. કેટલાક લોકો માટે વફાદારીનો મતલબ તેમના પાર્ટનરનું બીજા કોઈ સાથે અફેર નહો તો કેટલાક લોકો માટે તેમનો પાર્ટનર તેમની સાથે સુખ દુઃખમાં સાથે આપે, તેને ક્યારેય કોઈ તકલીફમાં એકલો ન છોડીને જાય તેવો હોવો જોઈએ.

Image Source

જો તમે અને તેમારા પાર્ટનર બંને એક બીજાને સારી રીતે સમજતા હોય, એક બીજા માટે વફાદાર હોય, એક બીજાને સાચો પ્રેમ કરતા હોય તો ક્યારે દગો આપવાનું વિચારશો જ નહીં, પરંતુ જો તમને કોઈ કપટી મળી જાય જે ખાલી તમારી સાથે સમય પસાર કરવા આવ્યો હોય તો તમારુ જીવન બરબાદ કરી નાખે છે.

1. કર્ક – ડ,હ (Cancer):

આ રાશિના લોકો ભાવુક હોય છે, આ માટે તેઓ કયારેય કોઈને દગો ન આપી શકે. આ રાશિની છોકરીએ પોતાના સાથીના ખુબ જ પ્રેમ કરે છે અને તેમની નાની નાની જરૂરતનો ખ્યાલ રાખે છે. તેથી આ રાશિની છોકરીઓ પોતાના પાર્ટનરને છોડશે નહીં તેમને માટે તે શક્ય જ નથી.

2. કન્યા – પ,ઠ,ણ (Virgo):

કન્યા રાશિની છોકરીયો પ્રેમ અને દાંપત્ય જીવનની બાબતમાં તેઓ પોતાના પાર્ટનરનો સાથ કયારેય નથી મુક્તિ. તે પોતાના પાર્ટનર પ્રત્ય વફાદાર હોય છે. તેઓ પોતાના પાર્ટનરની ભાવના સાથે જોડાયેલી હોય છે. તેઓ પોતાના પાર્ટનરને કયારેય દગો નહીં આપે પણ તેમને કોઈ દગો આપે તો આ રાશિની છોકરીઓ સહન નથી કરી શક્તિ.

3. વૃશ્ચિક – ન,ય(Scorpio):

આ રાશિના લોકો વફાદારીમાં પહેલા નંબર પર આવે છે. આ રાશિ વફાદારી માટે ઓળખાય છે. જ્યારે કોઈની જરૂરત પડશે જીવનમાં ત્યારે વૃશ્ચિક રાશિની છોકરીઓ તમારી સાથે ઉભી જ હશે. આ રાશિની છોકરીઓ બીજા પાસેથી પણ વફાદારીની ઉમ્મીદ કરે છે. આ રાશિની છોકરીઓ તમારો સાથે ક્યારેય નહીં છોડે.

4. મકર – જ, ખ (Capricorn):

જો તમારી ગર્લફ્રેન્ડ મકર રાશિની છે તો તમે ભાગ્યશાળી છે. આ રાશિની છોકરીઓ પોતાના સાથીને દુઃખ આપવાનું વિચારતી પણ નથી. એકવાર પ્રેમમાં પડ્યા પછી તેમનો પાર્ટનર જ તેમની પ્રાથમિકતા હોય છે.

5. મેષ – અ,લ,ઈ (Aries):

મેષ રાશિની છોકરીઓ રિલેશનશિપમાં કાયમ વફાદાર રહે છે. તેઓ તકલીફમાં પણ તેમને પાર્ટનરને એકલા નહીં મૂકે. તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં તેમનો સાથ નહીં છોડો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks