જ્યોતિષ શાસ્ત્ર

આ 4 રાશિઓ પર ફિદા થયા કાલભૈરવ, અરબપતિ બની જાશે આ લોકો, થશે પૈસા નો વરસાદ

એ વાત તો દરેક કોઈ જાણે જ છે કે ભગવાન ભૈરવ ની મહિમા અનેક શાસ્ત્રો માં કહેવામાં આવે છે. તેની ઉપાસના કરવાથી દૈહિક, દૈવિક અને માનસિક બીમારીઓ થી છુટકારો મળે છે. જ્યોતિષો ના અનુસાર ભૈરવ જ્યાં શિવના ગણ ના રૂપ માં જાણવામાં આવે છે, સાથે જ તે દુર્ગા ના અનુચારી પણ માનવામાં આવેલા છે. ભૈરવની પૂજા અર્ચના કરવાથી પરિવારમાં સુખ-શાંતિ, સમૃદ્ધિની સાથે-સાથે સ્વાસ્થ્યની રક્ષા પણ થાય છે.

Image Source

આવનારા દિવસોમાં આ 4 રાશિઓ પર તે પોતાની કૃપા વરસાવવાના છે.

1. મિથુન રાશિ:
આ રાશિના લોકો ને પોતાના કામમાં સફળતા મળશે.સમાજમાં માન-સમ્માન વધશે. તમને અમુક શુભ સમાચાર પણ મળી શકે છે. આ રાશિના લોકો પર કાલભૈરવ વધુ પ્રસન્ન રહેવાના છે. જીવનના દરેક ક્ષેત્રો માં વધુ સફળતા મળવાની છે. કાલભૈરવના પ્રભાવ ને લીધે આ રાશિના લોકો નું ભાગ્ય પણ તેઓની સાથે જ રહેશે.

2.સિંહ રાશિ:
સિંહ રાશિના જાતકોને કાલભૈરવ દરેક કાર્યોમાં સહાયક થશે. જેટલા પણ કામ તમે હાથમાં લેશો તે સફળતાપૂર્વક પૂર્ણ થાશે. અન્ય રાશિઓની તુલનામાં આ રાશિના લોકો અત્યંત ભાગ્યશાળી સાબીત થાશે. આ વર્ષ લવ મેરેજના પણ યોગ બને છે, જો કે અનેક ચુનૌતીઓ રહેશે પણ મહેનત કરીને તેઓની દરેક યોજનાઓ સફળ રહેશે. નાના-મોટા ઝગડાઓ અને વિવાદો થઇ શકે છે.

Image Source

3. કન્યા રાશિ:
આ રાશિના લોકો માટે સમય ખુબ જ લાભદાયક રહેશે. કન્યા રાશિના લોકોને ક્યાંકથી ધન પ્રાપ્ત થઇ શકે તેમ છે. આ રાશિના લોકોને તેના કામમાં પરિવારનો પૂરો સહિયોગ મળશે અને સફળતા તેના આંગણે આવશે.

Image Source

4.વૃષભ રાશિ:
વૃષભ રાશિના લોકો માટે આવનારો સમય નસીબ લઈને આવવાનો છે.કાલભૈરવની કૃપાથી આ રાશિના લોકોને મિત્રો અને પરિવારનો પૂરો સહિયોગ મળશે. વ્યાપારને લીધે કોઈ લાંબી યાત્રા પર જાવાના યોગ બની રહ્યા છે જે તમારા માટે ફાયદેમંદ સાબિત થાશે.અધૂરા કે અટકેલા કામ પુરા થાતા જણાશે.પરિવારના સહિયોગથી નવા કામ શરૂ કરી શકશો જેમાં તમને માત્ર સફળતા જ સફળતા મળશે.ગુસ્સો તમારા બનેલા કામને બગાડી શકે છે માટે ગુસ્સા પર નિયંત્રણ મેળવવાની જરૂર છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.