ખબર મનોરંજન

એ.આર.રહેમાનની માતા કરીમા બેગમનું નિધન, સિંગરએ ખુદે આપી જાણકારી

બોલીવુડના જાણીતા સિંગર અને મ્યુઝિક કંમ્પોઝર એ.આર.રહેમાનની માતા કરીમા બેગમનું નિધન થયું છે. રહેમાને સોશિયલ મીડિયામાં તેની માતાની એક તસ્વીર શેર કરીને આ વાતની પૃષ્ટિ કરી હતી. જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી રહેમાનની માતા બીમારી હતી જેને લઈને તેનું નિધન થયું હતું.

રહેમાને સોશિયલ મીડિયામાં તેની માતાની તસ્વીર શેર કરી ફેન્સ તેના પર કમેન્ટ કરીને કરીમા બેગમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું હતું.