જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 6 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 7 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમારે ખુદ પર ભરોસો રાખવો પડશે. આજના દિવસે વિદેશ જવાનો યોગ બની શકે છે. ખર્ચમાં વધારો થશે. સરકાર તરફથી કોઈ ફાયદો મળી શકે છે. કામને લઈને આજના દિવસે તમારે તનતોડ મહેનત કરવી પડશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે માનસિક તણાવ વધી શકે છે. આવકમાં વધારો થશે. કામમાં સફળતા મળશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન તનાવપૂર્ણ રહેશે. પ્રેમી પંખીડા માટે આજના દિવસે તકલીફનો સામનો કરવો પડી શકે છે. આજના દિવસે સાવધાની રાખો. આજના દિવસે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. બપોર સુધી આવક ઠીકઠાક રહેશે. પરંતુ બપોર બાદ સ્થિતિમાં બદલાવ આવશે. ખર્ચમાં વધારો થશે જેનાથી તણાવમાં વધારો થશે. કામને લઈને દિવસ સારો રહેશે. આજના દિવસે કામ પર પકડ રહેશે. સરકાર અથવા જમીન સાથે જોડાયેલા મામલે આજે કોઈ ફાયદો મળી શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કામ પર પકડ રહેશે. આજના દિવસે સારું કામ કરશો. કામને લઈને આજના દિવસે તમને સારા પરિણામ મળશે. ઘરમાં સુખ રહેશે. આજના દદિવસે મિત્રોનો સહયોગ મળશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સામાન્ય રહેશે. પ્રેમી પંખીડાના સંબંધમાં આજના દિવસે કોઈ ગડબડ થશે તેથી સાવધાન રહો. એકબીજા પર શંકા ના કરો.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કામમાં ધ્યાન રહેશે જેનાથી સ્થિતિ સારી રહેશે અને સારું કામ કરશો. પારિવારિક જીવનમાં નિરાશા આવી શકે છે. માનસિક તણાવ બપોર બાદ ઓંછુ થશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે રોમાંસ રહેશે. એક બીજા માટે ભાવના રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે ખુલીને આનંદ લેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે ભાગ્ય થોડું કમજોર રહેશે પરંતુ બપોર બાદ સ્થિતિ સારી રહેશે. આજના દિવસે તમે તમારા કામ પુરા કરશો. આજના દિવસે તમારું મન ભટકી શકે છે જેનાથી કામમાં ગડબડ થશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે ધ્યાન રાખવું પડશે અન્યથા ઝઘડો થઇ શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે તેના સંબંધને લઈને ગંભીર રહેશે. પરિવારમાં સુખ રહેશે.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમે તમારા સંબંધમાં સમજદારી દાખવશો. પરંતુ આજના દિવસે જીવનસાથીને કોઈ કામને લઈને મદદ કરશો. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. સંબંધમાં રોમાન્સ રહેશે. આજના દિવસે થોડું માનસિક તણાવ રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું પડશે આ સાથે જ માનસિક તણાવને ખુદ પર હાવી ના થવા દો. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે. પ્રેમી પંખીડાને આજના દિવસે તકલીફનો સામનો કરવો પડી શકે છે. આજના દિવસે ઝઘડો થવાની શક્યતા છે. કામને લઈને દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે ખર્ચા પર ધ્યાન આપવાની જરૂર છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. મનમાં સારા વિચાર આવશે. બીજા કોઈની મદદ કરવાની ઈચ્છા થશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે સમજદારીથી દિવસ વધારે સારો રહેશે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સરકાર તરફથી લાભ મળી શકે છે. જમીન સાથે જોડાયેલા મામલામાં સફળતા મળશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. માનસિક તણાવ ઓછું થશે. આજના દિવસે પરિવારમાં ધ્યાન આપો. આજના દિવસે તમારી માતા પર વધુ પ્રેમ આવશે. તમારો હોંસલો મજબૂત થશે. કામમાં સફળતા મળશે. બગડેલા કામ પણ પુરા થશે. પરિણીત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પ્રેમી પંખીડા માટે આજના દિવસે ઉતાર-ચડાવ ભર્યો રહેશે. ધાર્મિક કામ પર ખર્ચ થશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે. પરિવારિક જીવનમાં તણાવ વધવાથી કોઈ વિવાદ થઇ શકે છે. ખર્ચમાં વધારો થશ જેથી સાવધાની રાખવાની જરૂર છે. આવકમાં વધારો થશે જેનાથી મન ખુશ થશે. કામને લઈને આજના દિવસે તમારે વધુ ધ્યાન રાખવું પડશે. પરણિત લોકોના ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. સંબંધમાં રોમાન્સ રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સામાન્ય રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. પરિવારમાં પ્રેમ વધશે. આજના દિવસે એકબીજાનું ધ્યાન રાખશો. કામને લઈને તમારો અનુભવ તમારી મદદ કરશે જેનાથી સારું પરિણામ મળશે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન કમજોર રહેશે. જેથી એવું કોઈ કામ ના કરો જેનાથી સંબંધમાં લડાઈની નોબત આવે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.