આ 9 રાશિના લોકોનો ખરાબ સમય થયો ખતમ, 2019 ની રાજા કહેવાશે આ રાશિઓ…

0

હાલ વર્ષ 2019 માં ઘણા ગ્રહોની સ્થિતિઓમાં પરિવર્તનને લીધે ઘણી રાશિઓનો ખરાબ સમય ખતમ થઇ ગયો છે. આ સિવાય ઘણી રાશિઓનું ભાગ્ય ચમકાઈ ગયું છે અને તેઓ માલામાલ પણ થઇ ગયા છે.એવાંમાં જ્યોતિષશાસ્ત્રના અનુસાર વર્ષ 2019 અમુક રાશિઓને રાજા બનાવી રાખશે જયારે અમુક રાશિઓ પર ખરાબ અસર થાવાની છે.

Image Source

1.મેષ રાશિ:મેષ રાશિના લોકો માટે પ્રેમનો માર્ગ એક સુંદર વળાંક લઇ શકે તેમ છે. તમારો આવનારો સમય એકદમ સારી રીતે વીતશે. મિત્રોના તરફથી ઘણા લાભ થાશે. મોટા વડીલો તથા સ્નેહીજનોનો પૂરો સહિયોગ મળશે અને તેઓની સાથે વ્યવહાર પણ વધશે.

Image Source

2.મિથુન રાશિ:મિથુન રાશિના લોકોને તે ભાવનાઓને ઓળખવાની ખાસ જરૂર છે, જે તેઓને પ્રેરિત કરે છે. બીક,શંકા અને લાલચ જેવી નકારાત્મક ભાવનાઓથી દૂર રહો, કેમ કે આ વિચારો તે ચીજોને આકર્ષિત કરે છે,જે તમે ઇચ્છતા ન હોવ. બોલતી વખતે કે કોઈપણ પ્રકારની લેવલ-દેવળ કરતી વખતે સાવધાની વરતવાની ખાસ જરૂર છે.

Image Source

3.સિંહ રાશિ:સિંહ રાશિના લોકોના ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ છવાયેલું રહેશે, અને મન પણ પ્રસન્ન રહેશે. તમારું આરોગ્ય સારું રહેશે. બીમારીથી પીડિતોની પરિસ્થિતિ સુધરી જાશે. આર્થિક સ્વરૂપે પણ લાભ થાશે. આ રાશિના લોકોના જીવનમાં આવનારા દરેક પ્રકારના કષ્ટ-દુઃખ દૂર થઇ જાશે.

Image Source

4.કન્યા રાશિ:કન્યા રાશિ વાળા લોકો વ્યાપારિક દ્રષ્ટિકોણથી પ્રગતિ કરતા આગળ વધશે. વ્યાપારમાં અચાનક ભારે ધનવર્ષા થાવાની સંભાવના છે.વિદ્યાર્થીઓને શિક્ષા ક્ષેત્રમાં કામિયાબી મળશે. સરકારી નોકરીના ઇચ્છુક લોકોને સરકારી નોકરી મળવાના યોગ બની રહ્યા છે.

Image Source

5.તુલા રાશિ:તુલા રાશિના લોકોને સહકર્મીઓનો પૂરો સહિયોગ મળશે. આ સિવાય પ્રેમ પ્રસંગ જીવનથી લઈને વ્યાપાર ના ક્ષેત્રમાં કરેલા પ્રયત્નો નિશ્ચિત રીતે સફળ થાશે. આવનારો સમય આ લોકો માટે ચુનૌતીપુર્ણ રહેશે. અચાનક ધનલાભના પણ યોગ બની રહ્યા છે.

6.મકર રાશિ:મકર રાશિના લોકોને કોઈ મોટી ખુશખબર મળી શકે છે.વ્યાપારના ક્ષેત્રમાં અપાર તરક્કી મળશે. તમારા ઘર-પરિવારમાં અપાર ખુશીઓ આવશે. આવકમાં અનેક ગણો વધારો થાશે.

Image Source

7. કુંભ રાશિ: કુંભ રાશિના લોકોને પ્રેમ સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવવાની શક્યતા છે. પાર્ટનર કહ્યા વગર જ તમારા દિલની વાત સમજી શકે તેમ છે. દંપતીઓ વચ્ચે પ્રેમ વધવાની શક્યતા છે, મધુરતા પણ વધશે.

8.મીન રાશિ: મીન રાશિના લોકો માટે બગડેલા કામ બની જાશે નોકરી ક્ષેત્રમાં તમને ઘણા મોટા અવસરો પ્રાપ્ત થાતા જણાશે.

Image Source

તેના સિવાય ધનુ,વૃષભ,કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો માટે પણ આ વર્ષ ખુબ જ લાભદાયક થાવાનું છે. હાલના દિવસોમાં તમને કોઈ મોટી ખુશખબર મળશે તથા તમારા અધૂરા કામ સંપન્ન થઇ જાશે.જો તમારા ઘરમાં ધનની ખોટ છે તો તે જલ્દી જ પુરી થાતી જણાશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here