અજબગજબ

દીવો, ફાનસ, LED બધું જ એકસાથે લઈને શોધશો તો પણ નહિ મળે આ 15 સવાલોનો જવાબ

ગેલેક્સીમાં (વિશ્વ ખૂબ જ નાનું છે ને ભાઈ) એવા ઘણા પ્રશ્નો છે તેના પર જેટલું પણ મગજ ચલાવી લો, જવાબમાં માત્ર વિચિત્ર વિચારો જ મળશે. ઘણીવાર તો એવી હાલત થઇ જાય છે કે જો કોઈને આવો પ્રશ્ન પૂછી લેવામાં આવે તો ક્યાં તો જવાબ મળશે છે કે સવાલ જ ખોટો છે અથવા તો જવાબમાં લોકો કહે છે કે ગાંડો થઇ ગયો છે, આવા સવાલ કોણ પૂછતું હશે. હવે તમે જ કહો કે સવાલ પૂછવા કોઈ ગુનો છે?

ખુરાફાતી મગજમાં ઘણી ખુજલી થતી રહે છે અને એ ઘણું વિચારવા લાગે છે. આપણા મગજમાં આવેલા કેટલાક અટપટ્ટા સવાલો છે જેના જવાબ નથી મળતા.

Image Source

1. જીવનનો શું અર્થ છે?

Image Source

2. જો ક્રાઈમ બ્રાંચવાળા ઘરનો દરવાજો તોડી નાખે છે અને તમે ભાડે મકાનમાં રહો છો, તો દરવાજાના પૈસા કોણ આપશે?

Image Source

3. પાદીને ચેન, આરામ બધું જ આવે છે તો લોકોને પાદવામાં શરમ કેમ આવે છે?

Image Source

4. માની લો કે કોઈ ફિલ્મની એકપણ ટિકિટ નથી વેચાતી તો પણ શું એને થિયેટરમાં બતાવશે?

Image Source

5. જયારે આઇસલેન્ડ બરફથી ઢંકાયેલો નથી, તો નામ આઇસલેન્ડ કેમ છે?

Image Source

6. 2 મિનિટ નૂડલ્સ, 2 મિનિટમાં કેમ નથી બનતી?

Image Source

7. આ ફેવિકોલ બોટલની અંદર કેમ નથી ચોંટતો?

Image Source

8. જયારે પણ લાઈન બદલીએ છીએ તો એ લાઈન ધીમી કેમ પડી જાય છે?

Image Source

9. જયારે પણ તાળાની ચાર ચાવીઓ હોય છે તો ચોથી જ કેમ સાચી નીકળે છે?

Image Source

10. ખોવાયેલા રબર, પેન જાય ક્યાં છે?

Image Source

11. મને કશું પણ નથી મળતું અને મમ્મીને એ વસ્તુ ત્યાંથી જ કેમ મળી જાય છે જ્યાં મેં 100 વાર ચેક કર્યું હતું?

Image Source

12. Pineappleમાં Pine કે Apple નથી હોતું, તો પછી આ નામ કેમ?

Image Source

13. હાથ અને પગના વાળના Split Ends કેમ નથી થતા?

Image Source

14. સમય બચાવવાથી પાછું શું મળશે?

Image Source

15. જો 21ને અંગ્રેજીમાં Twenty One બોલાય છે તો 11ને Onety One કેમ નહિ?

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.