અજબગજબ

આખરે કેમ પ્રકૃતિની આગળ આગળ વિજ્ઞાન પણ ફેલ છે ? જુઓ 15 તસ્વીર એક ક્લિકે

કુદરત બધાનો બાપ છે પછી એ માણસ હોય કે વિજ્ઞાન, જુઓ ગજબની તસવીરો

આ દુનિયાનો વિકાસ અને વિનાશ પ્રકૃતિ પર નિર્ભર કરે છે.વિજ્ઞાન ભલે ગમે તેટલું આગળ વધી ગયું હોય પરંતુ પ્રકૃતિ આગળ તે પણ લાચાર છે. દુનિયામાં ઘણી એવી વસ્તુ છે જેમાં પ્રકૃતિની કલાકૃતિ જોવા મળે છે.આજે અમે તમને પ્રકૃતિની એવી તસ્વીર વિષે જણાવીશું.

આવો જોઈએ આ તસ્વીર વિષે.

આ પ્રકૃતિનો કમાલ છે.

પોસ્ટના ડબ્બાથી જોડાયેલુ ઝાડનું થડ

તોફાની મોસમ દરમિયાન પ્રાઇવેટ બોટ્સની પહેલાની અને પછી તસ્વીર.

આ તસ્વીર જોયા બાદ પ્રકૃતિને લઈને કોઈ સવાલ…

પીગળેલો લાવારિસ કેટલો ભયાનક છે.

આ પણ એક પ્રકૃતિની કમાલ છે.

આ ગામ અને વરસાદનો ખેલ છે.

જવાળામુખીની આવું રૂપ કયારે પણ જોયું છે ?

વ્હેલશાર્ક આ પહેલા ક્યારે પણ જોઈ છે ?

જેલીફીશને ક્યારે પણ જોઈ છે ?

દુબઈમાં રેગિસ્તાન વચ્ચેનો રસ્તો કંઈક આવો દેખાય છે.

 

View this post on Instagram

 

Sandy… 🐪… Merry Xmas to everyone 🤗🎄

A post shared by Irenaeus Herok (@iherok) on

કેનેડામાં વીજળીનો નજારો જોવા લાયક છે.

વિનાશની આહટ કંઈક આવી છે.

અદભુત નજારો કંઈક આવો છે.

આ માણસનો નહિ પરંતુ પ્રકૃતિનો કમાલ છે.