જ્યોતિષ શાસ્ત્ર

રાશિફળ 13 ઓક્ટોબર : માતાજીની કૃપાથી આ 6 રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકોને જો દિલમાં કોઈ ખુશી હશે તો કોઈ કામ મુશ્કેલ નહીં રહે. આ રાશિના જાતકો આજના દિવસે તેની માતાને કોઈ ભેટ આપી શકે છે.
તેની સેવા કરવાની ઈચ્છા મનમાં થશે. ઓફિસમાં આજના દિવસે તમારું વર્તન બિલકુલ અલગ જ નજરે આવશે. આજના દિવસે તમે ઘણા ચિંતામાં નજરે આવશો. અંગત જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો આજનાદિવસે પાડોશીઓના સારા સંબંધનો લાભ મળશે. આજે મિત્રો સાથે ખાસ વાતને લઈને ચર્ચા થશે. જેનાથી તમારું દિલ ખુશ થઇ જશે. આવકને લઈને સ્થિતિ સારી રહેશે. આજના દિવસે તમને મહેનતનું સારું ફળ મળશે. ગૃહસ્થ જીવનમાં આજના દિવસે સમજદારી આવશે. આજના દિવસે ધંધામાં ધ્યાન રાખવું પડશે નહીં તો કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આજે તમને બહેન તરફથી કોઈ ગિફ્ટ મળી શકે છે. પ્રેમી પંખીડા આજના દિવસે નિર્ણય લઇ શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આજના દિવસે કોઈ એવી સમસ્યા તમને પરેશાની કરશે જેની તમને ખબર પણ ના હોય. પરંતુ થોડું ધૈર્ય રાખવું પડશે અને સાથે-સાથે સમસ્યા દૂર થઇ જશે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થશે. જમીન-મકાન મામલે આજના દિવસે લાભ થશો. આજના દિવસે સરકારી કામ થઇ શકો છો. જેનાથી તમારી આવકમાં વધારો થશે. જીવનસાથી સાથે ધંધો કરવાથી લાભ થશે. આજના દિવસે તમે કોઈની સલાહ લેશો તો સારું રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો આજના દિવસે થોડું ભાવુક રહેશે. આજે કોઈ જૂની યાદને કારણે થોડા ગંભીર રહેશે. આજના દિવસે જૂની યાદોને કારણે રડવું આવી શકે છે આમ છતાં પણ જૂની યાદ આવશે. આજના દિવસે કોઈ વ્યક્તિની આવશ્યકતા રહેશે. જે લોકો પરિણીત છે તે જીવન સાથીની વાત સાંભળે. પ્રેમી પંખીડા આજના દિવસે કોઈ વાતને લઈને ઝઘડો કરી શકે છે. જેથી સાવચેત રહો. કામને લઈને સ્થિતિ સારી રહેશે. તમારા પ્રયાસો સારા રહેશે. કોઈ જુના કર્મચારી સાથે સમસ્યા થઇ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રશિયા જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે રોકાણ કરવાથી ફાયદો થશે. આજના દિવસે કામને લઈને મનમાં કોઈ સારી યોજના આવી શકે છે, આજના દિવસે આ યોજનાના અમલ માટે આજનો દિવસ સારો રહેશે. આજે કોઈ પણ સાથે સમજી વિચારીને વાત કરો. અંગત જીવન માટે આજનો દિવસ સારો રહેશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો માટે આજના દિવસ તમારા કામ પર જ ધ્યાન આપો. આજના દિવસે આર્થિક સ્થિતિ સારી રહેશે. આજના દિવસે તમને કોઈ કામને લઈને અંદરથી ગર્વ થશે. આજના દિવસે પરિવારમાં કોઈ પૂજા અને ધાર્મિક કાર્યક્રમ થઇ શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. જેઇ કોઈ સારી વાત સાંભળવા મળી શકે છે. આજના દિવસે તમારો મૂડ સારો રહેશે. ગ્રહની સ્થિતિને કારણે ગૃહસ્થ જીવનમાં તણાવ જોવા મળી શકે છે.

7. તુલા – ર, ત (Libra):
આજના દિવસે આ રાશિના જાતકોને માતા-પિતા પ્રત્યે પ્રેમ વધશે. આજના દિવસે કોઈ પોલિસી લેવામાં ધ્યાન રાખો નહીં તો મુશ્કેલી થઇ શકે છે. કોર્ટ-કચેરી મામલે સફળતા મળશે. કામને લઈને આજના દિવસે ભાવુકતામાં આવાવથી બચવું જોઈએ. આજના દિવસે કામથી કામ જ રાખવું. અંગત જીવન સારું રહેશે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આજના દિવસે મનમાં ચાલતી તકલીફોથી મુક્તિ મળશે, આજના દિવસે મંદિરમાં સમય પસાર કરો. જેનાથી મનમાં ખુશી થશે. પ્રેમી પંખીડાંમાં આજના દિવસે ઝઘડો થઇ શકે છે જેનાથી સાવચેત રહો. આજના દિવસે કામને લઈને થોડા સજાગ રહો. આ પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય પ્રત્યે લાપરવાહી કરવાથી નુકસાન થઇ શકે છે. સવારે કસરત જરૂર જરો, રોકાણ કરવા માટે આજનો દિવસ સારો નથી. તેથી થોડી સાવધાની રાખો. ગૃહસ્થ જીવન માટે આજનો દિવસ સારો રહેશે. આ રાશિના જાતકો જે સરકારી નોકરી માટે મહેનત કરે છે તેને સફળતા મળશે. પ્રેમી પંખીડા આજના દિવસે કોઈ વાત સમજૂતીથી કરશે. કામને લઈને દિવસ સારો રહેશે.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે કામને લઈને મહેનત કરવી પડશે જેનાથી તમે દૂર નહીં ભાગી શકો. આજના દિવસે તમારી બુદ્ધિથી કરેલા કામની પ્રસંશા થશે. ઉચ્ચ અધિકારીઓ આજના દિવસે તમારા કામથી ખુશ થઈને પ્રમોશન આપી શકે છે, અંગત જીવનમાં મુશ્કેલી આવશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકોને આજના દિવસે સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું પડશે નહીં તો સ્વાસ્થ્ય કથળી શકે છે. આજે તમારો મોટો ભાઈ કામમાં મદદ કરાવી શકે છે. જમીન-મિલ્કત મામલે દિવસ ખરાબ છે. આજના દિવસે પરિવારનો સહયોગ મળશે. દાંમ્પત્ય જીવનમાં પ્રેમ જોવા મળશે. આજના દિવસે ખુદની કાબેલિયત પર આગળ વધો. બીજાના કામમાં દખલગીરી ના કરો.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આજના દિવસે તમારી ભાવુકતા તમને એવું કામ કરાવી દેશે જે તમારા માટે નુકસાનકારક હશે. ગૃહસ્થ જીવનમાં ચાલી રહેલા તણાવને દૂર કરવાની કોશિશ કરો. આજના દિવસે આ અનુભવી વ્યક્તિના સાથથી ધંધામાં લાભ થશે. રોકાણ કરવા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સારા કામનો યોગ બનશે. લાંબા ગાળાનું રોકાણ કરવાથી ફાયદો થશે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.