જ્યોતિષ શાસ્ત્ર

આજે ગુરુવારના દિવસે સાંઈબાબાની કૃપાથી 6 રાશિના લોકોને મળશે શુભ સમાચાર, જાણો રાશિફળ

1. મેષ – અ, લ ,ઈ (Aries):
આ રાશિના જાતકો આજના દિવસે મગજથી ઘણા પરેશાન રહેશે. આજના દિવસે ખર્ચમાં પણ વધારો થઇ શકે છે. આજના દિવસે કોઈ કામ માટે થઈને ઉછીના પૈસા લેવા પડે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. ઘરના વૃદ્ધ વ્યક્તિનું સ્વાસ્થ્ય કમજોર રહેશે.
આજના દિવસે કામને લઈને કરવામાં આવેલી યાત્રા સફળ રહેશે. આજના દિવસે ક્યાંય લાંબી યાત્રા પર જવાનું ટાળો. આજના દિવસે આવક સામાન્ય રહેશે. આજના દિવસે પરિવારનો માહોલ શાંત રહેશે. આજના દિવસે પ્રેમી પંખીડાને આજના દિવસે નિરાશા થશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):
આ રાશિના જાતકો આજના દિવસે ખુશ અને સફળ રહેશે. આજના દીવસે પ્રેમી પંખીડાંમાં સારા પરિણામ મળશે. આજના દિવસે પ્રિય વ્યક્તિ સાથેના સંબંધનું પાલન કરો. આજના દિવસે ભવિષ્યની યોજના પર ધ્યાન આપો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન થોડું કમજોર રહેશે. આજના દિવસે જીવનસાથી તેના ગુસ્સાને લઈને તમને દબાવવાની કોશિશ કરશે. આજના દિવસે શાંતિથી કામ કરવું બહેતર રહેશે. આજના દિવસે પારિવારિક જીવન ઠીક-ઠાક રહેશે. આજના દિવસે કામ પર ધ્યાન આપવું મુશ્કેલ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):
આ રાશિના જાતકો આજના દિવસે પારિવારિક અને ગૃહસ્થ જવાબદારી રહેશે. આજના દિવસે પરિવાર સાથે વધુ સમય વિતાવશે. ઘરની જરૂરિયાત મુજબ ખર્ચ કરો. ગૃહસ્થ ખર્ચ કરવાથી આર્થિક બોઝ વધશે. કોર્ટ-કચેરીના મામલે આજનો દિવસ મજબૂત રહેશે. આજનો દિવસ સારો રહેશે. વેપાર મામલે આજનો દિવસ સામાન્ય રહેશે. જે લોકો નોકરી કરે છે તેને આજના દિવસે ઘણો પરિશ્રમ કરવો પડશે. આજના દિવસે મનમાં અલગ પ્રકારના વિચાર આવશે. આજના દિવસે સ્વાસ્થ્ય સારું રહેશે.

4. કર્ક – ડ, હ (Cancer):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે યાત્રા પર જવું પડી શકે છે. જેનાથી તમને સફળતા મળશે. ઘરના નાના લોકોનો સહયોગ તમને ધંધામાં મળશે જેથી વેપારમાં સફળતા મળશે. જીવનસાથીને સ્વાસ્થ્યની પરેશાની થઇ શકે છે. આજના દિવસે ખર્ચમાં વધારો થશે જેથી થોડું ધ્યાન આપવું પડશે. પારિવારિક જીવન સારું રહેશે. આજના દિવસે પ્રેમી પંખીડા કોઈ વાતને લઈને ઝઘડો થઇ શકે છે. આજના દિવસે પ્રિય વ્યક્તિની કોઈ પણ વાત ગળે ઉતરશે. ભાગ્યને સહારે કોઈ કામ ના છોડો. નહીં તો પરેશાની થઇ શકે છે.

5. સિંહ – મ, ટ (Leo):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે જેનાથી આર્થિક સ્થિતિ સારી રહેશે. આજના દિવસે ઘણી મહેનત કરવી પડશે. આવક વધારવા માટે કોઈ નવી યોજના બનાવી શકો છો. પ્રેમી પંખીડા આજના દિવસે થોડા કમજોર દેખાઈ શકે છે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન આજના દિવસે સારું રહેશે. આજના દિવસે જીવનસાથી તરફથી પ્રેમ મળશે. આજના દિવસે પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો તણાવપૂર્ણ રીતે વીતશે. આજના દિવસે કોઈ ગંભીર સમસ્યા નહીં થાય પરંતુ પરેશાન થવાની આવશ્યકતા છે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. કામને લઈને આજના દિવસે વધુ વ્યસ્ત રહેશો.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):
આ રાશિના જાતકો આજના દિવસે સમસ્યામાંથી બહાર નીકળી શકશો. માનસિક તકલીફ દૂર થઇ શકે છે. આજના દિવસે તમે કોઈ મામલે નિર્ણય લઇ શકો છો. જેના કારણે તમે કોઈ યોજના વિષે જાણી શકશો. આજના દિવસે દાંમ્પત્ય જીવનમાં ખુશી રહેશે. આજના દિવસે જીવનસાથી કોઈ ગિફ્ટ આપી શકે છે. કામને લઈને સ્થિતિ સારી રહેશે. પરંતુ કામથી સંતુષ્ટ નથી થાય. આજના દિવસે નોકરી બદલાવવાને લઈને પ્રયાસ કરી શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે, આજના દિવસે પ્રિય વ્યક્તિને મનની વાત જણાવશો. કઠિન પરિશ્રમના બળ પર દિવસને સારો બનાવવાનો પ્રયાસ કરશો. આજના દિવસે ઝઘડો ના કરો. આજના દિવસે કામથી કામ રાખો અને ખુશ રહેવાની કોશિશ કરો.

7. તુલા – ર, ત (Libra):
આ રાશિના જાતકો આજના દિવસે ખરીદીમાં જઈ શકે છે અને ત્યાંથી કોઈ કામ વગરની વસ્તુની ખરીદી કરી શકે છે. આજના દિવસે સમજી-વિચારીને ખર્ચ કરો. પારિવારિક વાતાવરણમાં ખુશ રહેશે. આજના દિવસે ઘરને સુંદર બનાવવાનો પ્રયાસ કરશો. આજના દિવસે ગુસ્સામાં નિયંત્રણ કરવું પડશે તો સફળતા મળશે. આજના દિવસે સંબંધમાં તિરાડ આવી શકે છે. આજના દિવસે ઘરમાં નાની-નાની તકલીફ આવી શકે છે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને લગ્ન વિષે કહી શકો છો. જેથી દિવસ સારો રહેશે. આજના દિવસે પરણિત લોકોનું ગૃહસ્થ જીવન તણાવ ભર્યું રહેશે. આજના દિવસે સંતાન તરફથી ખુશી મળશે. આજનો દિવસ કામને લઈને સારો રહેશે. આજના દિવસે નવો ધંધો શરૂ કરવાનો પ્લાન બનાવી શકો છો.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે સ્વાસ્થય સારું રહેશે. આજના દિવસે જોશ અને ઉત્સાહ સારો રહેશે. આજના દિવસે જલ્દી-જલ્દી કામ પૂરું કરી શકો છો. આજના દિવસે પરિવાર સાથે સમય વીતશે. આજના દિવસે વાતાવરણ સારું રહેશે.પરિવાર સાથે સમય વિતાવીને રાહતનો શ્વાસ લેશો. આજનો દિવસ દાંમ્પત્ય જીવન માટે સારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે સારું પરિણામ મળશે. કોઈ પણ ક્ષેત્રમાં તમને લાભ થશે. આજના દિવસે સાથીઓ સાથે સારું વર્તન કરશો. આજના દિવસે કામ વધુ રહેશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આ રાશિના જાતકો આજના દિવસે ઘણા વ્યસ્ત રહેશે. આજના દિવસે અચાનક અટકેલા કામ પૂર્ણ થશે. તો બીજી તરફ આજના દિવસે કોઈ કામ રોકાઈ શકે છે તેથી ખુશ પણ ના રહો અને દુઃખી પણ ના રહો. આજના દિવસે તમે કોઈ કામ કરવા માટે રણનીતિ અપનાવી શકો છો. આજના દિવસે કોઈ કામને લઈને આળસ ના કરો. આજના દિવસે પારિવારિક જીવનથી લઈને દાંમ્પત્ય જીવન સુધી સારા પરિણામ મળશે. આજના દિવસે કામને કારણે પૈસા મળશે. આજના દીવસે વધુ ખર્ચ થશે. આજના દિવસે પ્રેમ સંબંધ પણ ખર્ચનું કારણ બની શકે છે. આજના દિવસે તમે પ્રિય વ્યક્તિ માટે કોઈ વસ્તુની ખરીદી કરી શકો છો. આજના દિવસે ક્યાંક બહાર જવાનો પ્લાન કરી શકો છો.

10. મકર – જ, ખ (Capricorn):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ કમજોર રહેશે. આજના દિવસે સ્વાસ્થ્ય બગડી શકે છે. આજના દિવસે માનસિક તણાવ પણ વધી શકે છે. આજના દિવસે ગૃહસ્થ જીવનમાં ખુશી મળશે. આજના દિવસે જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે. આજના દિવસે કોઈ ધાર્મિક કામમાં હિસ્સો લઇ શકો છો. આજના દિવસે સામાજિકતા સારી રહેશે. આજના દિવસે પ્રેમ સમજી વિચારીને રહેવો જોઈએ.આજના દિવસે પરિવારજનો તરફથી કોઈ વાતને લઈને નારાજ થવું પડી શકે છે. આજનો દિવસ કામને લઈને સારો રહેશે. આજના દિવસે પરિવારની જવાબદારી સારી રીતે સમજશો.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):
આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્ય માટે ખરાબ છે તેથી લાપરવાહીથી બચો, આજના દિવસે ખર્ચમાં વધારો થઇ શકે છે. પારિવારિક જીવન માટે આજનો દિવસ સારો છે. આજના દિવસે પરિવારવાળાનું સાનિધ્ય પ્રાપ્ત થશે. ઓફિસમાં તમારી સ્થિતિ સારી રહેશે. આજના દિવસે કામની તારીફ થઇ શકે છે. ભાગ્યનો સાથ મળશે. આજના દિવસે પરિવારની મહિલાઓ તમને આગળ વધવાની પ્રેરણા આપશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):
આ રાશિના જાતકોના દિવસની શરૂઆત નબળી રહેશે. આજના દિવસે શરૂઆતમાં કોઈ કામ ના કટો, દિવસ જેમ જેમ વીતશે તેમ દાંમ્પત્ય જીવનમાં ખુશી મળશે. વેપારને લઈને કરેલા પ્રયત્નો સાર્થક રહેશે. આજના દિવસે આવકમાં વધારો થશે.પરીવાર અને કામને લઈને સંતુલન કરવું પડશે. આજના દિવસે ભાગ્યનો સિતારો મજબૂત રહેશે. આવકમાં વધારો થશે. આજના દિવસે ખર્ચ પણ થશે પરંતુ ડરવાની જરૂરત નથી. સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમી પંખીડાને આજના દિવસે સફળતા મળશે.