Virushka એ મુંબઇ રિસેપ્શનમાં લીધી ગ્રાન્ડ એન્ટ્રી, અદભુત ફોટોસ જુવો અહી ક્લિક કરીને….


વિરાટ અને અનુષ્કાનાં લગ્ન સતત ચર્ચામાં છે. આજે તેમના લગ્નનું બીજૂ ભવ્ય રિસેપ્શન માયા નગરી મુંબઇમાં શરૂ થઇ ચૂક્યુ છે. તમને જણાવી દઇએ કે, આ શાનદાર પાર્ટી મુંબઇનાં સેન્ટ રેજિસ હોટલનાં 9મા માળે યોજાઇ છે, જ્યાં લગભગ 300 લોકો આરામથી મજા માણી શકે છે. વિરાટ-અનુષ્કાનાં આ રિશેપ્શનની તસવીરો મીડિયામાં આવી રહી છે. આ પાર્ટીમાં બોલિવૂડની ટોપની હસ્તીઓથી લઇ ભારતીય ક્રિકેટ ટીમનાં સ્ટાર ખેલાડીઓ વિરૂષ્કાને શુભેચ્છા પાઠવવા માટે આવી રહ્યા છે. જયદેવ ઉનાડકટ, આર અશ્વિન, ચેતેશ્વર પૂજારા, સાઇના નેહવાલ અને વીરેન્દ્ર સેહવાગ વિરેટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્નના રિસેપ્શનમાં લોઅર પરેલમાં સેન્ટ રૅજિસ હોટેલમાં પહોંચી ગયા છે.

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ અભિનેત્રી અને અનુષ્કા શર્માનાં મુંબઇનાં ભવ્ય રિસેપ્શનમાં મહેમાનો પહોંચી ગયા છે. થોડીક જ ક્ષણોમા વિરૂષ્કાની એન્ટ્રી થવાની છે. સોશિયલ મીડિયામાં પણ ઘણા બધા સેલિબ્રિટીની તસવીરો આવી રહી છે. ટીમ ઇન્ડિયાનાં ક્રિકેટર આર અશ્વિન, ચેતેશ્વર પૂજારા, જસપ્રીત બમરાહ, રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ વિરૂષ્કાના લગ્નના રિસેપ્શનમાં લોઅર પરેલમાં સેન્ટ રૅજિસ હોટેલમાં પહોંચી ગયા છે.

16 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?
દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
6
Love
LOL LOL
2
LOL
Omg Omg
1
Omg
Cry Cry
2
Cry
Cute Cute
3
Cute

Virushka એ મુંબઇ રિસેપ્શનમાં લીધી ગ્રાન્ડ એન્ટ્રી, અદભુત ફોટોસ જુવો અહી ક્લિક કરીને….

log in

reset password

Back to
log in
error: