વાંચવા ની આ રીતો આજમાવી જુઓ, તમે પણ બની શકો છો ટોપર – જુવો 15 ફોટોઝ ક્લિક કરીને

0

સ્ટુડન્ટ લાઈફ કેટલી મજેદાર હોય છે. આ દરમ્યાન ઘણી મજેદાર વાતો થાય છે. તેમાં થી એક એક્ઝામ ટાઈમ પણ હોય છે. કલાસ માં અલગ અલગ રીત ના સ્ટુડન્ટસ હોય છે. બધા ની વાંચવા ની પોતાની રીતો હોય છે. કોઈ એક્ઝામ ના એક દિવસ પહેલા વાંચે છે તો કોઈ શરૂઆત થી બિલકુલ ટાઈમટેબલ ના હિસાબ થી જ વાંચે છે. કોઈ ને એકલા માં છુપાઈ-છુપાઈ ને વાંચવું હોય છે તો કોઈ ને ગ્રુપ સ્ટડી પસંદ છે.

હવે જે પઢાકુ લોકો હોય છે, એ તો સીધા-સીધા વાંચે જ છે. પરંતુ કોઈ સ્ટુડન્ટ હોય છે જે વાંચવા ની નવી-નવી ટેક્નિક નીકાળે છે. તમે અલગ-અલગ લોકો ને અલગ રીતો થી વાંચતા જોયા હશે. પરંતુ આજે અમે તમને થોડા લોકો નો વાંચવા નો અંદાજ દેખાડીશું. આ તસ્વીરો ને જોઈ ને તમે તમારુ હસવુ શાયદ જ રોકી શકશો.

ચાલો, તમને બતાવીએ એવી જ થોડી મજેદાર લોકો ની તસ્વીરો.

ખૂબ જ કામ નુ છે

જે છોકરીઓ ના વાળ સિલ્કી હોય છે, તેઓને માટે તેને સંભાળવા ખૂબ જ મુશ્કેલ કામ હોય છે. વાંચન કરતી વખતે આ તરકીબ તમારા ખૂબ જ કામ આવશે. સાથે જ ઊંઘ ની સમસ્યા થી પણ બચી જશો.

રટી લો બધુ

જે ટોપર હોય છે, તે બસ ટોપ કરવા માંગે છે.પછી તેના માટે તે પુરી લાઈબ્રેરી પણ વાંચી શકે છે.

ઈચ્છા હોવી જોઈએ

આમ તો આપણે બધી વાત માં જ ઘણા બહાના બનાવવા લાગીએ છીએ. પરંતુ જ્યારે કોઈ ને હકીકત માં કાંઈ કરવુ હોય છે તો તે બસ કરી જ લે છે.

કોઈ છુટ્ટી નહીં

અમારા સ્કૂલ વાળા આટલા વરસાદ માં પણ સ્કૂલ બોલાવે તો અમે તો આમરણ અનશન પર બેસી જઈએ.

આને તો જુઓ જરા

જો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ માં સફર કરો છો તો સ્ટુડન્ટસ વાંચતા દેખાય જ જાય છે. પણ આ જનાબ તો તેનુ સ્ટડી ટેબલ પણ સાથે લઈ ને ચાલે છે.

કાંઈક તો ખાસ હશે

હોઈ શકે છે આ રીતે વાંચવા થી વધુ સારી રીતે યાદ રહી જતુ હશે. તમે પણ ટ્રાઇ કરી ને જોજો

થોડુ જ બચ્યુ છે

આ સ્ટુડન્ટ એ કેટેગરીમાં આવે છે જે છેલ્લા મોકા સુધી એક્ઝામ હોલ ની બહાર પણ વાંચે છે.

આ થોડુ નવુ છે

તમે ઘણી ગ્રુપ સ્ટડી કરી હશે. પણ આવી ગ્રુપ સ્ટડી વિશે તમે વિચાર્યુ પણ નહીં હોય.

કામ પણ વાંચન પણ

ભેંસ ખાવા માં મગ્ન છે અને આ મોહતરમા ને પણ મસ્ત સીટ મળી ગઈ

પહોંચી કેવી રીતે

એ બધુ ઠીક છે કે તે આટલુ ઉપર ચઢી ને બેસી ગઈ. પરંતુ સવાલ એ છે કે તેને અહીં પહોંચાડી કોણે?

રિલેશનશિપ

તમે પણ તમારા પાર્ટનર સાથે વાંચવા ની આ રીત આજમાવી શકો છો. રિલેશનશિપ નો કમાલ.

શૈતાન છોકરી

આ તો સાચુ થયુ ને. તમને પણ તમારા પેરેન્ટ્સ અને ટીચર્સ ને ઉલ્લુ બનાવા ની નવી રીત મળી ગઈ છે.

કોઈ ડિસ્ટર્બ ના કરતા

લાગે છે ઘર માં મહેમાન વધારે આવી ગયા છે, એટલે બેસવા માટે ખુરશી જ ના વધી.

સાચુ છે બોસ

કહેવાય છે કે તમારી અંદર ના બાળક ને હંમેશા જીવિત રાખવો જોઈએ. આમણે આ વાત ને વધુપડતી સિરિયસ લીધી છે.

આને જોઈ ને લાગે છે કે જેટલુ વાંચી ને આવ્યા છે બધુ લખી દેશે. તમને પણ આવુ કોઈ વાક્ય યાદ હોય તો અમારી સાથે જરૂર થી શેર કરજો.

Author: GujjuRocks Team
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!!

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here