તુલસીનું પાન સુકાવાથી કે કાળું પડવાથી ભગવાન તરફથી મળે છે આ 5 સંકેત….દરેક વ્યક્તિએ જાણવા જેવું

0

ધાર્મિક શાસ્ત્રોમાં તુલસીના પાનનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવે છે. ઘરમાં તુલસી વાવવા ખૂબ જ શુભ ગણાય છે અને આનાથી ઘરનું વાતાવરણ પણ પવિત્ર થાય છે. હિંદુ ધર્મ અનુસાર તુલસીને દરરોજ જળ અર્પણ કરવાથી દૈવીય કૃપા બની રહે છે અને વૈકુંઠની પ્રાપ્તિ પણ થાય છે.

ધાર્મિક કથન પ્રમાણે તુલસી માતાને માણસનો ઉદ્ધાર કરવા માટે ધરતી પર મોકલ્યા છે. તુલસી આયુર્વેદિક ઔષધ છે અને તુલસી લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે, પણ તુલસીને લઈને કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
તુલસીને ઘરમાં લગાવવી જરૂરી નથી, પણ એની સારસંભાળ પણ રાખવી જરૂરી છે. સારી રીતે સારસંભાળ ન રાખીએ તો તુલસી હેરાન થાય છે અને કેટલાક ખરાબ પરિણામ પણ આવી શકે છે. આવો જાણીએ તુલસીના કેટલાક નિયમ

તુલસીથી જોડાયેલા છે આ નિયમો:1. કહેવાય છે કે ભૂલથી પણ તુલસીને અગિયારસ, રવિવાર, સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણના અડકવું ન જોઈએ. આ સિવાય સૂર્યાસ્ત બાદ તુલસીના પાન ન તોડવા જોઈએ.2. દરરોજ સાંજે તુલસીના કેરા પાસે ઘી નો દીવો કરવો જોઈએ અને તુલસી મા ની આરતી પણ કરવી જોઈએ.3. કોઈ કારણથી તુલસીના પાન સુકાઈ જાય છે તો ફેંકવાને બદલે નદીમાં પધરાવવા જોઈએ અને જો નવો છોડ વાવો છો તો તુલસી મા ની માફી માંગવી જોઈએ.4. ઘરમાં સુખા તુલસી રાખવા અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં કોઈ સંકટ આવી શકે છે.5. ધર્મ શાસ્ત્રો અનુસાર તુલસીના પાનને શિવજી અને ગણેશજીને અર્પણ ન કરવા જોઈએ.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here