‘તારક મેહતા….’ ફેન્સ માટે ખરાબ સમાચાર, જેઠાલાલે કર્યો 100 કરોડનો ગોટાળો, લાગી ગયા ગડ્ડા ઇલેક્ટ્રોનિક્સ પર તાળા…

0

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના જેઠા લાલ આ વખતે ફસાઈ રહેલા નજરમાં આવી રહ્યા છે. જેઠા લાલ કોઈ નાના-મોટા કેસમાં નહિ પણ 100 કરોડ રૂપિયાના ગોટાળામાં પોતાનું નામ આવ્યું છે. જેને લીધે પોલીસ તેના ઘરે પહોંચી ચુકી છે. આવું કઈક આ શો ના આવનારા એપિસોડમાં નજરમાં અવવવાનું છે. જ્યા જેઠા લાલ મુસીબતોમાં ફસાઈ રહેલા નજરમાં આવશે અને હર કોઈ તેના પર શક કરવા લાગશે.
આવનારા એપિસોડમાં કઈક એવું થશે કે એક તરફ ગોકુલધામ સોસાયટીમાં ભીડે છાપું વાંચે છે કે ‘લેના દેબા બેન્ક’ ખાલી થઈને બંધ થઇ ગયું છે કેમ કે ટોની એ તેમાં કઈક ફ્રોડ કર્યો હતો જયારે બીજી તરફ તારક મેહતા કે ઉલ્ટા ચશમા માં જેઠાલાલ બે બે બેન્ક પાસેથી લોન માટે એપ્લાઈ કરે છે. તુકા જોશી તેની લોન મંજુર પણ કરી લે છે. એવામાં જ જેઠાલાનો એક ડિસ્ટ્રીબ્યુટર ટોની મોની તેને ફોન કરીને જણાવે છે કે કામથી તેને સેનોરિકા આઇલેન્ડ પર જવું પડશે. ગોકુલધામના લોકો તેને યાત્રા વિશે જાણવા માટે ઉત્સુક છે પણ જેઠાલાલ દરેકના સવાલોને ટાળી રહેલા નજરમાં આવે છે. પુરી તૈયારીની સાથે જેઠાલાલ સેનોરિકા દ્વીપ ચાલ્યા પણ જાય છે.
એવામાં પોલીસ ગોકુલધામ સોસાયટી માં આવે છે અને દરેકને જણાવે છે કે જેઠાલાલે બેંકમાં 100 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. પોલીસ તેને પકડવા માટે તૈયાર છે સાથે જ તેની દુકાનમાં તાળા પણ મારી દિધા છે અને હવે તેઓ તેના ઘરે પણ તાળા મારવા માટે આવી પહોંચ્યા છે. દરેક પાડોશીઓ પરેશાન છે. કોઈપણ એ વાત પર વિશ્વાસ નથી કરી શકતા કે જેઠાલાલ આવું પણ કરી શકે છે પણ પછી તેઓને યાદ આવે છે કે કેવી રીતે તેઓએ બે-બે બેન્ક માંથી લોન માગેલી હતી, તેણે ન તો લોન માગવાનું કારણ અને ન તો રાશિ વિશે બાપુજીને કઈ પણ જણાવ્યું હતું, કેવી રીતે તેઓ સોનારિકા દ્વીપ માટે કારણ વગર ચાલ્યા ગયા હતા. તો શું જેઠાલાલ વાસ્તવમાં અપરાધી છે? શું તેણે 100 કરોડનો ગોટાળો કર્યો છે? શું થશે હવે બાપુજી અને ટપુ નું? શું થશે દયા ભાભીનું?

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!