સાઉથની આ જાણીતી HOT અભિનેત્રીએ કર્યો આપઘાત, જવાબદાર ગણાવ્યો પોતાના …..જાણો વિગતવાર

0

તમિલ અભિનેત્રી મૈરી શીલા જેબરાની ઉર્ફ યાશિકાએ ચેન્નઈ સ્થિત પેરવલ્લુર સ્થિત પોતાના ઘરમાં ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીએ એક સુસાઇડ નોટ લખીને પોતાના બોયફ્રેન્ડ મોહન બાબુને બધી જ પરિસ્થિતીઓ માટે દોષીત ગણાવ્યો છે. આ સુસાઇડ નોટ તેને વોટ્સએપના મેસેજ દ્વારા પોતાની માતાને મોકલી છે. સુસાઇડ નોટમાં તેને મોહન બાબુ પર તેને ત્રાસ આપવા અને ખરાબ વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે.
જણાવી દઈએ કે યાશિકા તિરૂપ્પુરની રહેવાસી હતી અને વાડાપજાનાના એક હોસ્ટેલમાં રહેતી હતી. આ દરમ્યાન મોબાઈલ ફોન સર્વિસ સેન્ટરમાં કામ કરતા મોહન બાબુ સાથે તેની મિત્રતા થઇ. મિત્રતા પ્રેમમાં બદલાઈ અને તેઓએ પેરવલ્લુર સ્થિત જીકેએમ કોલોનીમાં ઘર ભાડે લઇ લીધું અને બંને લીવઈનમાં રહેવા લાગ્યા.જાણકારી મુજબ, કોઈ વાત પર યાશિકા સાથે ઝઘડો કર્યા બાદ મોહન ત્યાંથી નીકળી ગયો અને પોતાના ઘરે જતો રહ્યો. એકલા હોવાના કારણે યાશિકા તણાવમાં આવી ગઈ અને આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા તેને પોતાની માતાને મોકલેલ કોટ્સેપ મેસેજમાં કહ્યું – મારી સાથે લગ્ન ન કરી અને મને માનસિક યાતના આપવા માટે મારા મૃત્યુ પછી તમે એને સખત સજા અપાવજો. ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસએ આ કેસ દાખલ કરી લીધો છે અને મોહનને શોધી રહી છે.યાશિકાએ ઘણી તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેને ઓળખ વર્ષ 2018માં આવેલી ફિલ્મ મન્નાર વાગયારામાં એક નાની ભૂમિકાથી મળી. આ ફિલ્મમાં વિમલ લીડ રોલમાં હતા. તેમની સાથે આનંદી, ચાંદની તમલીરસન, પ્રભુ અને કાર્તિક કુમારે પણ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here