તમને યાદ કેમ નથી રહેતું કે સપનું ક્યાંથી શરુ થયું હતું, જાણો એવા 15 દિલચસ્પ હકીકત….

0

જો તમને કોઈ એ સવાલ પૂછે કે તમને તમારા સપનાઓ સાથે જોડાયેલી કેટલી જાણકારી છે, તો તમારો શું જવાબ હશે..? કદાચ તમે તેના વિશે વધુ કઈ નહિ બોલી શકો. બીજું બધું છોડો તમને માત્ર એટલું જ પૂછવામાં આવે કે તમે કાલે રાતે જે સપનું જોયું હતું તે ક્યાંથી શરુ થયું હતું તો તેનો જવાબ પણ તમારી પાસે નહિ હોય. તાજ્જુક થયું ને…અસલમાં આ વાતો પર આપણું ધ્યાન જ નહિ જતું. તેનું પણ કારણ છે.

કેમ કે તમને સપનાઓના અજબ-ગજબ રહસ્યો વિશેની જાણકારી જ નથી. એવાજ અમુક રોચક તથ્યો વિશે આજે અમે તમને જાણકારી આપીશું, આવો તો જાણીએ સપનાઓ સાથે જોડાયેલા 15 દિલચસ્પ ફેકટ્સ વિશે.

નાની ઉંરમાં બાળકોને પહેલાના 3-4 વર્ષ કોઈજ સપનાઓ નથી આવતા.
2. શું તમે જાણો છો કે જાનવરો પણ સપનાઓ જોઈ શકે છે.

3. લગભગ 60% લોકો સપના જોઇને બાદ તેને ભૂલી જાય છે.

4. સપના જોવાના સમયે આપણું દિમાગ તેજ ગતિમાં કામ કરતું હોય છે.

5. બ્લેક અને વ્હાઈટ ટીવી આવ્યા પહેલા આપણે રંગીન સપનાઓ જોતા હતા પણ જ્યારથી બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવ્યા છે ત્યારથી ઘણા લોકો બ્લેક એન્ડ વ્હાઈટ સપનાઓ જોવા લાગ્યા છે. એટલા માટે આ વાત કહેવામાં આવે હે કે રંગીન ટીવી ન હતું ત્યારે લોકોને બ્લેક એન્ડ વ્હાઈટ સપનાઓ પણ આવતા હતા.

6. તમે સપનાઓ જોવાની સાથે-સાથે ક્યારેય પણ ખરાટા નથી મારી શકતા.

7. તમે નોટીસ કર્યું હોય તો તમને એ પણ યાદ નહિ હોય કે સપનું શરુ ક્યાંથી થયું હતું.

8. સપનાઓમાં તમે કઈપણ વાંચી નથી શકતા.

9. એવું માનવામાં આવે છે કે એક વ્યક્તિ લગભગ પોતાના જીવનમાં 6 વર્ષ સપનાઓ જોવામાં જ વિતાવી દે છે.

10. તમે સપનાઓમાં ક્યારેય પણ સમય નહિ જોઈ શકો. જેટલી વાર તમે સપનામાં સમય જોશો તેટલી વાર તમને અલગ-અલગ સમય જોવા મળશે.

11. એ પણ માનવામાં આવે છે કે એક રાતમાં એક વ્યક્તિ 7 થી વધુ સપનાઓ નથી જોઈ શકતો.

12. એક સ્ત્રોતનાં આધારે ઇન્સાન મોટાભાગે નકારાત્મક સપનાઓ જ જુએ છે.

13. જે લોકો જન્મથી જ આંધળા છે, તેઓને સપનાઓમાં કઈપણ નથી દેખાતું, પણ જે લોકો જન્મથી આંધળા નથી હોતા તેઓ સપનાઓમાં ચિત્ર જરૂર જોઈ શકે છે.

14. 100 માં થી 70 છોકરાઓને સપનાઓમાં છોકરીઓ જ દેખાઈ છે. પણ છોકરીઓને છોકરાઓ અને છોકરીઓ એમ બંને દેખાઈ છે.

15. અનુમાનના આધારે એક વ્યક્તિ વર્ષમાં 1460 સપનાઓ જોવે છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡