સુતા-સુતા સાંભળી રહી હતી સોંગ્સ, હેડ્ફોને આપ્યો એવો જટકો કે …ચોંકનારી ઘટના વાંચો

0

તામીલનાડુની એક મહિલાને હેડફોન પર ગીત સાંભળવાની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડી. મામલો રાજધાની ચેન્નઈનો છે. અહી ફાતિમા નામની 46 વર્ષની મહિલા ગીત સાંભળતા સાંભળતા જ ઊંઘી ગઈ અને હેડફોન લાગેલા જ રહ્યા હતા.થોડા સમય બાદ હેડફોને એવો જટકો આપ્યો કે તેની મૌત થઇ ગઈ.મેડીકલ રીપોર્ટ દ્વારા થઇ પુષ્ટિ:

પોલીસને મળી જાણકારીના આધારે ઘટના રવિવારના રોજ બની હતી, ચેન્નઈનાં કંથુર ઇલાકામાં રહેનારી ફાતિમા નાં પતીએ તેને જ્ગાવાની કોશીસ કરી, પણ ત્યાં સુધીમાં તેના શ્વાસ રોકાઈ ચુક્યા હતા. મહિલાનો પતિ ઘબરાઈ ગયો અને તેના બાદ તેણે શોર મચાવ્યો અને ફાતિમાને લઈને હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં ડોકટરે તેને મૃત ઘોષિત કરી. મેડીકલ રીપોર્ટમાં મહિલાની મૌત કરંટ લાગવાથી થઇ હતી.

પોલીસે દર્જ કર્યો અપ્રાકૃતિક મૌતનો મુકદમો:

હોસ્પિટલ પ્રશાશનનાં કંથુરની પોલીસને મામલાની જાણકારી આપી. તેના બાદ શવને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું. પોલીસે મામલામાં અપ્રાકૃતિક મૌતનો મામલો દર્જ કરાવ્યો છે.

શોર્ટ સર્કીટને લીધે લાગ્યો કરંટ:

જાંચ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું, મહિલા રાતના સમયે હેડફોન લગાવીને ઊંઘી ગઈ હતી. શરૂઆતી જાંચ આધારે મહિલાની મૌત શોર્ટ સર્કીટનાં ચાલતા લાગેલા કરંટનાં જટકાને લીધે થઇ હતી.

ખતરનાક છે ઉપીયોગ:

ચાર્જીંગ મોડમાં હોવાના લીધે મોબાઈલનો ઈયરફોન લગાવીને કે સીધો જ ઉપીયોગ જેમાં બંને ખતરનાક સાબિત થઇ શકે છે. હંમેશા બ્રાન્ડેડ ઈયરફોન જ ખરીદો. સડક પર ચાલતા સમયે ઈયરફોનનો ઉપીયોગ મોટાભાગે દુર્ઘટનાઓનું કારણ બની શકે છે. ખુબ લાંબા સમય સુધી ઈયરફોનનો ઉપીયોગ માનસિક અને શારીરક બંને માટે નુકસાનકારક બની શકે છે.

લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!