સૂર્ય ગ્રહણ 2019 માં આ 5 રાશિઓ પર વરસશે પૈસા, તો આ રાશિના લોકોને થશે પૈસાની તંગી….

0

વર્ષ 2019 માં કુલ 5 ગ્રહણ લાગવાના છે. જેમાં ત્રણ સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ નો સમાવેશ છે. જો કે ભારતમાં માત્ર બે ગ્રહણ જ દેખાવાની સંભવાના છે. વર્ષ નું સૌથી પહેલું ગ્રહણ 6 જાન્યુઆરી ના રોજ લાગવાનું છે. એવામાં તમને જણાવી દઈએ કે ગ્રહણ ના દરમિયાન કઈ રાશિના લોકોને પૈસા ની તંગી સહન કરવી પડશે, અને કઈ રાશિઓ પર પૈસા નો વરસાદ થાશે.

1.મેષ:મેષ રાશિના લોકોને ગ્રહણ ને લીધે પૈસા નો બિનજરૂરી ખર્ચ થઇ શકશે. આ લોકોને ઇજા થાવાથી કે કોઈ દુર્ઘટના ના પ્રતિ સાવધાન રહેવાની જરૂર છે. આવા લોકોએ ઝગડો કરવાથી પણ બચવું જોઈએ. આવું કરવાથી માન-સમ્માન ને હાનિ થઇ શકે છે. ગ્રહણ ના ખરાબ સમયથી બચવા માટે આ રાશિના લોકોએ કેસરી રંગ ના વસ્ત્રો દાન કરવા જોઈએ.
2. વૃષભ:આ રાશિના લોકોને આ વર્ષે અટવાયેલા કામ પુરા થતા જણાશે. આ લોકોને આ વર્ષે ધનલાભ અને યાત્રા નો યોગ બનશે. વૃષભ રાશિના લોકો પર ગ્રહણ ની સારી અસર થવાની છે. આ લોકોને તાંબા ના પાત્ર માં પાણી પીવાથી પણ ફાયદો મળી શકે તેમ છે.
3. મિથુન રાશિ:મિથુન રાશિના લોકોને નોકરી અને વ્યાપાર માં તરક્કી મળશે. આ લોકોનું માન-સમ્માન પણ વધશે. ગ્રહણ ને લીધે ધન પ્રાપ્તિ નો યોગ પણ બની રહ્યો છે.
4.કર્ક રાશિ:આ રાશિના લોકોને ધનહાનિ અને બીનજરૂરી ખર્ચ કરવાથી બચવું જોઈએ.જ્યા સુધી વાત સ્વાસ્થ્ય ની કરીયે તો આ રાશિના લોકોનું આ વર્ષે સ્વાસ્થ્ય ખુબ જ સારું રહેવાનું છે. આ લોકોને ગ્રહણ ના પછી સારું ફળ મેળવવા માટે પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરવાથી કે સુગંધિત ધૂપ કરવો જોઈએ.
5. કન્યા રાશિ:ગ્રહણ ના પછી 15 દિવસ સુધી ક્યાંય પણ પૈસા ન લગાડો. શત્રુઓ થી છુટકારો મળી શકે તેમ છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here