સની લિયોનીને જોતા જ કોચ્ચી લોકો થયા ગાંડા, મોહક અદાઓથી લોકોને મોહી લીધા, જુવો Photos

હોલીવુડ થી લઈને બોલીવુડ અભિનેત્રી સની લિયોની ના ફેન્સ એટલા બધા છે કે જ્યાં પણ જાય ભીડ થી રસ્તાઓ જામ થઇ જાય છે.. હાલમાં જ સની લીયોની કોચી માં જોવા મળી અને એક ઝલક જોવા માટે રોડ પર હજારોની ભીડ ઉમટી પડી હતી. એટલી હદ સુધી ધક્કામુકી થઇ કે આખરે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો.

આટલો પ્રેમ જોઈને સની લિયોની ની ચેહરા પર ખૂબ ખુશ જોવા મળી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટરમાં એક વીડિયો શેર કર્યો જેમાં તેના હજારો ફેન્સ જોવા મળી રહ્યા છે.

વીડિયો શેર કરતાં સનીએ લખ્યું કે “No words…no words….I can’t thank the people of Kochi. I was so overwhelmed by the love and support. Never ever will forget Gods own Country Kerala!! Thank you #fone4″

Source: Twitter

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!