ફરી વાઇરલ થઇ સુહાના ખાન ની નવી તસ્વીર, ફરી એક વાર મચાવ્યો હંગામો … જુઓ 7 તસ્વીરો

0

બૉલીવુડ સ્ટાર્સ ની જેમ તેઓના બાળકો પર પણ દરેક કોઈની નજરો રહેતી હોય છે. તૈમુર અલી ખાન થી લઈને સુહાના ખાન અને નવ્યા નવેલી નંદા સુધી, દરેક ની તસ્વીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર આવતા રહે છે.

ખાસ કરીને સુહાના ખાન ની તસવીરો થી સોશિયલ મીડિયા ને વધારે લગાવ છે. તે મોટાભાગે પોતાની તસ્વીરો ને લઈને ટ્રોલ પણ થતી રહે છે. એવામાં એક નવી તસ્વીર સામે આવી છે જેમાં સુહાના નો ફેશનેબલ અંદાજ જોવા મળી રહ્યો છે.

બિકિની તસ્વીર પર થયો હતો હલ્લો:
અમુક સમય પહેલા જયારે પરિવાર ની સાથે રજાઓ મનાવવા માટે ગયેલી સુહાના એ બિકિની વાળી પોતાની તસ્વીરો એ શોશિયલ મીડિયા પર હલ્લો મચાવી દીધો હતો. જો કે હાલની નવી તસ્વીર માં કોઈ ખામી કાઢવામાં આવી નથી. તસ્વીર માં સુહાના ક્રોપ ટોપ અને પેન્ટ પહેરેલી ખુબ જ સુંદર નજરમાં આવી રહી છે. ‘વોગ’ મૈંગેજીન ના કવર પર નજરમાં આવશે સુહાના: સુહાના ખાન ક્યારે બૉલીવુડ માં ડેબ્યુ કરશે તેના વિશે હાલ ખાસ જાણકારી આપવામાં આવી નથી.પણ તે મોડેલિંગ ની દુનિયામાં એન્ટ્રી કરી ચુકી છે. તે આગળના મહિને ફેમસ મૈંગેઝીન વોગ ના કવર પેજ પર નજરમાં આવશે. આ વાત ની જાણકારી ખુદ સુહાના ની માં ગૌરી ખાન એ સુહાના ના 18 માં જન્મદિવસ ના મૌકા પર આપી હતી. મિત્ર ની સાથેની તસ્વીરો એ પણ મચાવ્યો હતો હલ્લો:આગળના દિવસોમાં સુહાના બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો માં એક છોકરા ની સાથે જોવા મળી હતી.તેને લઈને પણ સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચા થઇ હતી. જો કે પછી તે સ્પષ્ટ થઇ ગયું હતું કે તે છોકરો સુહાના નો મિત્ર હતો અને તેની સાથે જ અભ્યાસ કરે છે. તે જ દરમિયાન ગૌરી ખાન એ એક પાર્ટી ની અમુક તસ્વીરો પોસ્ટ કરી હતી કહેવામાં આવ્યું હતું કે સુહાના અને તેના મિત્ર ની આ તસ્વીર તે જ પાર્ટી ની હતી.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here