સ્ત્રીઓ ના આ 4 કામ ઘર માં લાવે છે સુખ ,સમૃદ્ધિ ,માતા લક્ષ્મી જી નો હોય છે વાસ

0

ભારતીય સંસ્કૃતિ માં છોકરીઓ ને માતા લક્ષ્મી નું રૂપ માનવા માં આવે છે તમે બધા લોકો એ જોયું હશે કે જ્યારે કોઈ છોકરી પેદા થાય છે તો બધા એમને વધામણી આપતા કહે છે લે તમારા ઘર માં લક્ષ્મી આવ્યા છે તમે ઘણા કિસ્મત વાળા છો, એના સિવાય એ જ્યારે એના સાસરે નવી નવી જાય છે તો એને પણ લક્ષ્મી નું રૂપ મનાય છે ,જ્યારે ઘર માં નવી વહુ આવે છે તો ઘર ની રોનક આવી જાય છે ,એક સકારાત્મક ઊર્જા નો પ્રવાહ થવા લાગે છે અને એને કારણ માતા લક્ષ્મી પણ એની તરફ આકર્ષિત થવા લાગે છે. આ બધા ની સિવાય આ બધી વાતો સ્ત્રીઓ ની આદત પર પણ નિર્ભર કરે છે સ્ત્રીઓ દ્વારા કરેલ કાર્યો નો પ્રભાવ અવશ્ય પડે છે. જો સ્ત્રીઓ આવા કામ કરે તો એના ઘર માં માતા લક્ષ્મી દોડતા આવી જાય છે અને ઘર પરિવાર માં સુખ સમૃદ્ધિ બની રહે છે.

આવો જાણીએ ક્યા છે એ કામ

મોટા નો આદર કરવો

જે ઘર માં સ્ત્રીઓ એના ઘર ના મોટાઓ નો આદર નથી કરતી અને એમનું અપમાન કરે છે તો એવા ઘર માં માતા લક્ષ્મી જી નો વાસ નથી થઈ શકતો એવા ઘર માંથી માતા લક્ષ્મી નારાઝ થઈ ને ચાલ્યા જાય છે પણ જે ઘર માં સ્ત્રીઓ તેના થી મોટાઓ નું આદર કરે છે સત્કાર કરે છે એવા ઘર માં માતા લક્ષ્મી જી રહેવા નું પસંદ કરે છે અને એવા ઘર માં લક્ષ્મીજી વાસ કરે છે અને ઘર માં ખુશીઓ બની રહે છે .

પૂજા પાઠ કરવી

જે ઘર ની સ્ત્રીઓ એમના ઘર માં રોજ સવારે અને સાંજે પૂજા કરે છે એ ઘર માં માતા લક્ષ્મી વાસ કરે છે રોજ સવારે પૂજા પાઠ કરવા થી ઘર નું વાતાવરણ શુદ્ધ રહે છે અને નકારાત્મક ઉર્જા ઘર થી દુર રહે છે જેને કારણે પરિવાર માં શાંતિ બની રહે છે અને આપસ માં પ્રેમ વધે છે. આ બધા કારણો થી ઘર ની વહુ એ સવારે અને સાંજે ઘર માં પૂજા પાઠ અવશ્ય કરવી જોઈએ.

તુલસી ની પૂજા કરવી

એવું મનાય છે કે જે ઘર માં રોજ સ્ત્રીઓ સવારે અને સાંજે તુલસી ની પૂજા કરે છે અને તુલસી માં જળ અને દીવો પ્રગટાવે છે એ ઘર માં ધન ની દેવી માતા લક્ષ્મી નો વાસ હંમેશા રહે છે શાસ્ત્રો ને અનુસાર તુલસી અને સૂર્ય ભગવાન ને જળ અર્પણ કરવા થી ઘર નું ભાગ્ય ખૂબ જલ્દી ચમકે છે અને ઘર માં સુખ સમૃદ્ધિ આવે છે.

દાન પુણ્ય

જે ઘર માં સ્ત્રીઓ દાન પુણ્ય માં વિશ્વાસ રાખે છે અને દયાળુ હોય છે એ ઘર માં માતા લક્ષ્મી નો વાસ રહે છે ,સ્ત્રીઓ ના એ કર્મો થી માતા લક્ષ્મી ઘણા લાંબા સમય સુધી ઘર માં વાસ કરે છે. તમે લોકો એ સાંભળ્યું હશે કે જેટલું આપશો એટલું વધશે , એ અનુસાર દરેક ઘર ની સ્ત્રીઓ એ દાન પુણ્ય માં વિશ્વાસ રાખવો જોઈએ અને કરવું પણ જોઈએ.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here