સ્ટેમીના વધારવા માટે રાજા-મહારાજા કરતા હતા કઈક આવી ચીજોનો ઉપયોગ, વાંચો આવા 10 નુસ્ખાઓ વિશે…

તમે હર દિન કામ કરતા હોવ છો. શારીરક રૂપથી કે માનસિક રૂપથી એટલા થાકી જતા જોઈએ છીએ કે રાતના સમયે બેડ મળતા જ તરત ઊંઘ આવી જાતી હોય છે. ભાગ દોડ ભરેલી લાઈફમાં આવું થવું સામાન્ય વાત છે. પણ તમે કદાચ સાંભળ્યું હશે કે રાજા-મહારાજાઓ હંમેશા જવાન બનીને જ રહેતા હતા. તેઓ દરેક સમયે સ્ટેમિનાથી ભરેલા નજરમાં આવતા હતા.

જાણકારીના આધારે આયુર્વેદમાં બતાવવામાં આવેલા આ નુસ્ખાઓની જાણકારી રાજાઓ-મહારાજાઓને વૈધો પાસેથી મળતી હતી. તેના લીધે જ તેઓ પોતાના સ્ટેમિના હંમેશા એક બનાવામાં કામિયાબ રહ્યા છે.

એવાજ કઈક સવાલોના જવાબ શોધવા માટેના ઉદેશ્યથી અમે જાણકારી તમારા માટે લાવ્યા છીએ.

1. આયુર્વેદિક નુસખા:

વૈધ અને હકીમ પણ આયુર્વેદિક ગ્રંથોનાં અનુસાર જ રાજા-મહારાજાઓને વિભિન્ન જડી-બુટીઓ અને દવાઓ વગેરે ખાવાની સલાહ આપતા હતા. ઘણા નુસ્ખા એવા પણ હતા જેમાં સોના,ચાંદી, કેસર વગેરેનો ઉપયોગ કરવાની વાત હતી. અમુક જડી બુટીઓ એવી હતી જે માત્ર સસ્તી જ નહિ પણ મળવામાં પણ ખુબ સરળ અને સહજ હતી.

2. સફેદ મુસલી:

સફેદ મુસલીનો ઉપયોગ ઇનફર્ટીલીટી અને શુક્રાણુની ક્મીને દુર કરવા માટે કરવામાં આવતો હતો. હાલ પણ આયુર્વેદિક દવાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.

એક ચમચી મુસલી પાઉડરને દૂધ-મિશ્રીની સાથે રોજ સવાર-સાંજ લેવામાં આવે છે.

3. કેસર:

નસોમાં લોહીનું પરફેક્ટ રીતે પ્રવાહ ન હોવાને લીધે જનનાંગમાં ફેલાવાની કમી, ઇનફર્ટીલીટી વગેરે દુર કરવા માટે કેસરનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો.

ચપટી ભર કેસરને ગુનગુના પાણીમાં દુધની સાથે રાતના સમયે લેવામાં આવે છે.

4. શતાવાર:

ઇનફર્ટીલીટી, ધુમ્રપાન, દારુ કે અન્ય કારણ જનનાંગમાં આવેલા તણાવની કમી એટલે કે ઇરેકટાઇલ ડીસફંક્શન શુક્રાણુની કમી માટે શત્તાવારનો ઉપયોગ કરવામાં આવતો હતો.

એક ચમચી મિશ્રી અને ગાયનું ઘી સાથે અળધી ચમચી શતાવારનો પાઉડર લેવામાં આવે છે અને ઉપરથી દૂધનું સેવન કરવામાં આવતું હોય છે.

5. શિલાજીત:

ઈમ્યુનીટી, બુઢાપા, ઈરેકટાઈલ ડીસફંક્શન એટલે કે નસોમાં લોહીનું સારી રીતે પરિભ્રમણ થાય તે માટે શિલાજીતનો ઉપયોગ કરવામાં આવે છે.

ચોખા કે ચોખાના પાઉંડરને ગાયનું ઘી કે મધ સાથે મિલાવીને ઉપીયોગમાં લેવામાં આવે છે.

6. આમલીના બીજ:

શુક્રાણુંઓની સંખ્યા વધારવા માટે, ઇરેકટાઈલ ડીસફંક્શન એટલે કે નસોમાં લોહીના પરિભ્રમણ ન હોવાને લીધે, એનર્જીની કમીને દુર કરવા માટે આમલીના બીજનો ઉપિયોગ કરવામાં આવે છે.

આમલીના બીજનો ભરપુર પાઉડર બનાવી લો. તેના બાદ તેને બે ચમચી સવાર-સાંજ મિશ્રી અને ગુનગુના દૂધ સાથે લેવામાં આવે છે.

7. આમળા:

યુરીન પ્રોબ્લેમ્સ, શુક્રાણુઓનો વધારો, ઇરેકટાઈલ ડીસફંક્શન માટે આમળાનો ઉપયોગ કરવામાં આવે છે.

એક ચમચી આમળા પાઉડર અને તેટલીજ મિશ્રી સુતા પહેલા લેવી. બાદમાં ગુનગુના દૂધ પીવું.

8. અશ્વગંધા:

શુક્રાણુંઓની કમી, ઈમ્યુનિટી, કમજોરી વગેરે માટે અશ્વગંધાનો ઉપયોગ કરવામાં આવે છે.

સુતા પહેલા ગુનગુના દૂધની સાથે એક ચમચી અશ્વગંધાનો પાઉડર લેવામાં આવે છે.

9. પુનર્નવા:

તેમને ગદહપુરના પણ કહેવામાં આવે છે. તે સુજન, દર્દ, ખાંસી વગેરેને કામ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જાણકારી આધારે અમુક લોકો તેમનો ઉપયોગ એંટી એંજીગ, ઈમ્યુનિટી માટે પણ કરે છે.

અળધી ચમચી પાઉડર સાથે એક ચમચી મધની સાથે સવાર-સાંજ લેવું.

10. ડોક્ટરની સલાહ જરૂર લેવી:

આ જડી-બુટીઓનો ઉપયોગ ફાયદેમંદ છે. પણ સાથે સાથે ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે. એવામાં તેમની ઉપયોગ કરવા પહેલા એકવાર ડોક્ટરની રાઈ ચોક્કસ લેવી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!