જે એક્ટ્રેસની મંદિરમાં કરવામાં આવે છે પૂજા, તેનો સંબંધ બાહુબલી ના કટપ્પાં સાથે છે કઈક આવો..!!

0

સાઉથ ફિલ્મ જગતની પહેચાન હંમેશા બોલ્ડ અને સુંદરતામાં જ કરવામાં આવી છે. આ જગતમાં સૌથી હોટ અભિનેત્રીમાં શુમાર નમિતાની ગણના થાય છે. આજે એ જ નમિતાને જોઈને તમે વિશ્વાસ પણ નહી કરી શકો કે જે ને જોઈને લોકો આહ ભરતા હતા. એ જ નમિતાનો ગ્લેમરસ ફેસ બધી રીતે બરબાદ થઈ ગયો છે.

નમિતાએ તામિલના જ ફિલ્મ દિગદર્શક વીર ઉર્ફ વીરેન્દ્ર ચોધરી સાથે લગ્ન કર્યા હતા. લગ્નની બધી જ્રાસમ તિરુપતિ મંદિરના વિનાયક નગરમાં થઈ હતી. આ બનેની મુલાકાત શશીધરબાબુએ કરવી હતી.

સાઉથના મંદિરમાં તેની પૂજા દેવી દેવતાની જેમ કરવામાં આવે છે. એ તો બધા જ જાણો છો કે સાઉથના મંદિરમાં ગુજરાતી એક્ટ્રેસની મુર્તિ મૂકવામાં આવે છે જે હેરાન કરવા વાળી વાત છે. સુરતની રહેવાસી નમિતાની પહેલી મુર્તિ વાંકવાળા ઉર્ફ ભૈરવીની પહેલી મુર્તિ તામિલનાડુ ના તિરુવંતપૂરમાં સ્થાપિત છે. હવે સાઉથમાં તેના એક નહી પણ ત્રાણ મંદિરો છે.

6 ફૂટ લાંબી નમિતા સાઉથમા જ નહી પણ બોલિવુડની અભિનેત્રીઓને પણ આપે છે માત . નમિતા કરતેમાં ડબલ બેલ્ટ છે.

સાઉથની હોટ એક્ટ્રેસ નમિતાએ તેના પિતાની ઉંમરના વ્યક્તિ સાથે કર્યા હતા બોલ્ડસીન. સત્યરાજ સાથે ફિલ્મ ‘ઇંગ્લિશ કરન’ માં એટલા બધા બોલ્ડ સીન આપ્યા હતા કે કેટલાય સમય સુધી તે અખબારની ચર્ચાનું કારણ રહી છે.

સાઉથ ની એક્ટ્રેસ નમિતાએ સુરતમાં 1998 માં મિસ સુરતનો તાજ તેના નામે કર્યો હતો. એ પછી 2001 માં મિસ ઇન્ડિયાની રનરઅપ પણ રહી ચૂકી છે. નમિતાએ તેલુગુ ફિલ્મ સૌથમ ની દેબ્યુમાં પણ કામ કર્યું છે. એ પછી તેને ગુજરાતી ફિલ્મ દેશ રે જોયા રે દાદા પરદેશ જોયામાં પણ કામ કર્યું છે.

તમને જણાવી દઈએ કે સૌથની સૌથી હોટ એક્ટ્રેસમાં નમિતાનું નામ આવે છે. આજે જ્યારે ઝીરો ફિગરની જ માંગ છે ત્યારે નમિતાએ તેની હેવી બોડી સાથે સાઉથ ફિલ્મ જગતમાં પોતાનું નામ બનાવ્યું છે. હવે નમિતાનો ચહેરો એટલો બરબાદ થઈ ગયો છે કે એના ચહેરા ઉયર સ્પષ્ટ ડાઘ ને ધબ્બા નજર આવે છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here