सोने से कम नहीं, ये हो तो बीमारी का ग़म नहीं! જાણો હળદરનાં આ 10 ફાયદાઓ વિશે..

0

ભારતીય ખાવામાં અભિન્ન અંગ કહેવાય તે છે હળદર (હલ્દી). 1 ચપટી હળદર ની કિંમત આપણે જાણીએ છીએ. ખાવા ને ટેસ્ટી બનાવે છે અને તેમા રંગ નિખારે છે.નાનપણમાં આપણે જ્યારે રમતાતા ત્યારે પડી જતા થાય ત્યારે  ત્યારે દાદીમાં રસોડામાં જઇ હળદર લાવી તેનો લેપ લગાડતાં.  હળદરમાં curumin  નામનો એંટીઓક્સીડેંટ છે. જેમાં ખૂબ જ પાવર હોય છે. અમે તેમનો ઔષધિમાં આપણે ખૂબ જ ઉપયોગ કરીએ છીએ.

1) એન્ટી ઓક્સીડેન્ટ છે હળદર: હળદરમાં એંટી ઓક્સીડેંટ આવેલો હોય છે તેમ જ એ પણ કહેવાય છે કે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ પણ તે રોકી શકે છે.

2) મગજની તંદુરસ્તી માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે:હળદરમાં આવેલાં curumin brain cells  રિજનરેશન બૂસ્ટ કરે છે. એટલું જ નહીં તે મગજની તંદુરસ્તી માટે પણ ખૂબ જ અસરકારક છે.

3) દિલની બીમારીઓ ને રોકે છે:તે કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે. પ્રાચીન ભારત તેમ જ પ્રાચીન ચીનમા હળદરનો ઉપયોગ chest pain ને રાહત માટે થાય છે. myocardial infarction  જેવી દિલની બીમારીઓ ને રોકે છે. હળદર એક રામબાણ ઈલાજ છે.

4) કૅન્સરને રોકે છે:

curumin ઍન્ટિ-કૅન્સર properties  છે.  કેન્સર પેશન્ટ ને tumor નો આકાર  હળદરથી ઓછો થાય છે.

5) વૃદ્ધત્વ જલદી નથી આવતું:હળદરમાં રહેલું કરક્યુમિન પિગ્મેન્ટ શરીરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ, brain અને સ્કિનને વળતર નાશ કરે છે. અને ત્વચા અને કરચલી થતાં બચાવે છે.

6) શરીરને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ ઉપયોગી છે:

curumin, immune સેલની તાકાત વધારે છે. જો તેઓ વઘી જાય તો બીમારીનું કારણ બને છે.curcuminoids, immune  ને modulate કરે છે.  રોગપ્રતિકારક શક્તિ સામે બચાવે છે.

7) કુદરતી એન્ટિસેપ્ટિક છે:

હળદરમાં એંટી બેક્ટેરિયલ properties છે.  જે e coli, સાલ્મોનીલા જેવા કિટાણુંથી બચાવે છે.

8) પીરિયડ્સના દર્દમાં આરામ આપે છે:એક રિસર્ચ અનુસાર હળદરને નવશેકા ગરમ દૂધમાં ઓગાળી ને પીવાથી આરામ મળે છે

9)  શરદી ખાંસી ને દુર કરવા:

શરદી ખાંસી ને દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે હળદરવાળું દૂધ

10) કુદરતી પેઈન કિલર:સૂજેલા ભાગ માં આરામ આપે છે હળદર કુદરતી પેઈન કિલર કહેવામાં આવે છે આર્થ્રાઇટીસ  ના રોગમાં ખૂબ જ  લાભકારી છે હળદર.. સાથે જ તે બ્લડ સર્ક્યુલેશન વધારે છે

લેખન સંકલન : નિશા શાહ

તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.