સોશિયલ મીડિયાપણ નંબર 1 વ્યક્તિ મોદી કરે છે આ શાનદાર સ્માર્ટફોન નો ઉપયોગ ! જાણીને પામશે નવાઈ

0

નરેન્દ્ર મોદી કરે છે આ સ્માર્ટફોન નો ઉપયોગ, જાણો તેની ખાસિયતો…

આપના દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને તમે સૌ જાણતા જ હસો પરંતુ તેમના થી જોડાયેલી વાતો અથવા તેમના અંગત જીવન વિષે સૌ કોઈ જાણવા માંગે છે. તમને જણાવી દઈએ કે જેવી રીતે લોકો ને સુપરસ્ટાર વિશે જાણવાની ઈચ્છા હોય છે તેનાથી વધારે લોકો ને નરેન્દ્ર મોદી વિષે જાણવા માંગતા હોય છે. સત્તા માં આવ્યા પછીથી જ નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા માં છવાયેલા રહે છે.

ભારત જ માં ની પીએમ મોદી ની ચર્ચા વિદેશો માં પણ થાય છે. દેશ-વિદેશ માં રેહતા ઘણા બધા એવા લોકો છે જે મોદી વિષે ની દરેક વાત જાણવા માંગે છે. હા ખરેખર, આજે અમે તમને નરેન્દ્ર મોદી ના અંગત જીવન ની થોડી વાતો જણાવા જઈ રહ્યા છીએ. સાથે જ તમને એ પણ જણાવીશું કે નરેન્દ્ર મોદી કયા સ્માર્ટફોન નો ઉપયોગ કરે છે. નરેન્દ્ર મોદી તી જોડાયેલી વાતો કંઇક આ મુજબ છે….તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદી ને ગણી ને તેઓ કુલ ૫ ભાઈ-બહેન છે. જેમાં પીએમ મોદી ૨ જા નંબર ના સંતાન છે.નરેન્દ્ર મોદી ને બાળપણ માં “નરીયો” કઈ ને બોલાવતા હતા.

પીએમ મોદી ના પિતા ની રેલ્વે સ્ટેશન ઓર ચા ની દુકાન હતી. ૧૯૬૫ માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમણે સ્ટેશન પરથી પસાર થઇ રહેલા સૈનિકો ને ચા પીવડાવી હતી.

નરેન્દ્ર મોદી સ્વભાવ થી આશાવાદી વ્યક્તિ છે.

મોદી સરકાર ના ૪ વર્ષ…

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પોતાની સરકાર બનાવી તેને ૪ વર્ષ પુરા થઇ ચુક્યા છે. આ ૪ વર્ષો માં મોદી નો ક્રેઝ એતો વધી ગયો છે કે દરેક વ્યક્તિ તેમની નાની મોટી બધી વાતો જાણવા માંગે છે. તેમની દિનચર્યા થી લઈને તેમના પેહરાવ સુધી, દરેક વસ્તુ લોકો જાણવા માંગે છે.

હા બિલકુલ, આજે અમે તમને પીએમ મોદી વિષે એક ખુબ જ ખાસ જાણકારી આપવા જઈ રહ્યા છીએ કે જે કદાચ તમને આજે પેલા ની ખબર હોય. આ તો તમે સૌ કોઈ જનતા હસો કર આજ કાલ ઈન્ટરનેટ નો જમાનો છે અને દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન ઉપલબ્ધ હોય છે. તો પછી આ બાબત માં આપણા પીએમ કેવી રીતે પાછળ રહી શકે.??
પરંતુ શું તમે જાણો છો કે હંમેશા સોશિયલ મીડયા પર એક્ટીવ રેહનારા પીએમ મોદી કયો સ્માર્ટફોન વાપરે છે?? કદાચ તમે ની જાણતા હોવ પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે છેવટે પીએમ મોદી કયો ફોન વાપરે છે અને તેની ખાસિયત શું છે?? તો ચાલો જાણીએ તેના વિષે…

તમે વિચારતા હસો કે નરેન્દ્ર મોદી તો દેશ ના પ્રધાનમંત્રી છે તો તેમની પાસે દુનિયાનો સૌથી મોંઘો અને સૌથી શ્રેષ્ઠ ફોન હશે તો તમને જણાવી દઈએ કે પીએમ ને પોતાના પર્સનલ સ્માર્ટફોન થી કોલિંગ અને કોમ્યુનીકેશન કરવાની અનુમતિ નથી હોતી. હા બિલકુલ, આ સાચું છે પરંતુ જણાવી દઈએ કે તેઓ પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન અથવા પોતાની સેલ્ફી માટે લોકપ્રિય નરેન્દ્ર મોદી પોતાના સ્માર્ટફોન નો ઉપયોગ ફોટોગ્રાફી અને સોશિયલ મીડિયા જેવા કામો માટે કરે છે.

એમ તો પીએમ મોદી ઘણી વાર અલગ અવસરો પર જુદા જુદા સ્માર્ટફોન વાપરતા નજરે જોવા મળ્યા છે. પરંતુ બધા સ્માર્ટફોન માં સૌથી ખાસ વાત તો એ છે કે તેઓ એક જ કંપની નો સ્માર્ટફોન વાપરે છે. તેમના હાથ માં ઘણીવાર એપ્પલ નો જ સ્માર્ટફોન હોય છે. જેમાં ક્યારેક આઈફોન 5S, આઈફોન 6 અને આઈફોન 6S સ્માર્ટફોન જોવા મળ્યો છે. તેમજ પીએમ મોદી ને ક્યારેય એન્ડ્રોઇડ સ્માર્ટફોન નો ઉપયોગ કરતા ક્યારેય નથી જોયા.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!