સ્લિમ નથી, છતાં પણ બિંદાસ દેખાડે છે પોતાનું ફિગર આ 11 અભિનેત્રીઓ, ફિગરથી લુભાવી લે છે મર્દોને….

0

અભિનેત્રીઓને મોટાભાગે બોડી શેમિંગનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને તેના ફિગરથી લઈને કપડા સુઘી અભદ્ર વાતો કરવામાં આવતી હોય છે અને સોશિયલ મીડિયાના વજૂદમાં આવવાથી આ ચલણ વધી જાતા હોય છે. કઈ અભિનેત્રીઓએ શું પહેરવું જોઈએ અને શું ન પહેરવું જોઈએ તે સોશિયલ મીડિયાના યુજર્સ બતાવે છે, છે ને અજીબ વાત!.. લાઈમલાઈટમાં રહેવાને લીધે અભિનેત્રીઓને આવી કમેન્ટ્સનો મોટાભાગનો સામનો કરવો પડતો હોય છે.

જો કે અમુક બૉલીવુડ અભિનેત્રીઓ એવી હોય છે જેઓને લોકો શું કહે છે તેની બિલકુલ પણ પરવાહ નથી હોતી અને એકદમ બિંદાસ રહેતી હોય છે.

1. વિદ્યા બાલન: વિદ્યા બાલનને ઘણીવાર મોટી પણ કહેવામાં આવ્યું છે. તેને વજન ઉતારવા માટેની સલાહ પણ આપવામાં આવી હતી પણ તને પોતાની બોડી થી કોઈ જ શરમ નથી, અને આવી બોડી હોવા છતાં પણ તેમણે સિલ્ક સ્મિતાનો આકર્ષક કિરદાર નિભાવ્યો હતો. તે બોલીવુડની ટોપ એક્ટ્રેસમાં નામના પણ ધરાવે છે.

2. સોનાક્ષી સિંહા:સોનાક્ષીને પણ ઘણીવાર મોટી કહેવામાં આવેલી છે, પણ સોનાક્ષીને ખબર છે કે તેને પોતાની આ બોડીને કેવી રીતે કેરી કરવું, લોકો ભલે ગમે ત કહે,પણ સોનાક્ષી હંમેશા આત્મવિશ્વાસથી ભરપૂર દરેક પ્રકારની સ્ટાઈલને ફોલો કરે છે.

3. હુમા કુરેશી:હુમા કુરૈશી પણ પરફેક્ટ ફિગરની માલકીન નથી, પણ તેની એક્ટિંગને હંમેશા લોકો દ્વારા પસંદ કરવામાં આવી છે. હુમા પોતાના ફિગરને હમેંશા આત્મવિશ્વાસની સાથે કેરી કરે છે.

4. સની લિઓની:સની લીઓની જેવું ફિગર મેળવવવાની ચાહત દરેક મહિલાને હોય છે તેના કર્વ્સ ખુબ જ પરફેક્ટ હોય છે. સ્લિમ ન હોવા છતાં પણ યુવકો સની લિઓનીના ફિગર પર મરે છે.

5. રુચા ચઢ્ઢા:પંજાબી કન્યા ઋચા ચઢ્ઢા જે રીતે પોતાના કિરદારમાં બોલ્ડ નજરમાં આવે છે, અસલ જીવનમાં પણ તે કઈક એવી જ છે. ઋચા ભલે ઝીરો ફિગર ન હોય પણ તેનાથી તેને કોઈ જ ફર્ક નથી પડતો.

6. આયેશા ટાકિયા:આયેશા ટાકિયાનું ફિલ્મ કેરિયર ખુબ જ નાનું રહ્યું, પણ નાના કેરિયરમાં જ તે પોતાની માસુમિયત અને કર્વી બોડીને લીધે યુવકોની ફેવરિટ બની ગઈ હતી.

7. ઝરીન ખાન:કેટરીના કૈફની હમશકલ માનવામા આવતી જરીન પણ સ્લિમ ટ્રિમ નથી, છતાં પણ લોકોના દિલોમાં રાજ કરે છે.
8. રાની મુખર્જી:રાણી મુખર્જી ક્યારેય પણ જીરો ફિગર રહી નથી, તે હંમેશા થોડી-ઘણી ક્યૂટ ફેટી ગર્લ રહી છે, પણ તેને પોતાના ફિગરને લઈને કોઈ જ અફસોસ નથી.
9. સેલિના જેટલી:અમુક જ ફિલ્મોમાં નજર માં આવેલી સેલિના જેટલી પણ સ્લિમ નથી, પણ તેના આ જ બોડી કર્વ્સ તેને સુંદર દેખાવ આપે છે.
10. બિપાશા બાસુ:બંગાળી બ્યુટી બિપાશા બાસુ ખુબ જ બોલ્ડ અને બિંદાસ છે, તેને પોતાના ફિગરને દેખાળવામાં કોઈ જ એતરાજ નથી.
11. સમીરા રેડ્ડી:સાંવલી અને કર્વી બોડી હોવા છતાં સમીરા ખુબ જ સુંદર છે. ડેબ્યુ ફિલ્મ પછી તે ખુબ જ લોકપ્રિય બની હતી.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!