સિલ્વર કલર ની બિકિની પહેરીને પુલ માં ઉતરી મલાઈકા, ફોટોગ્રાફરે લીધી બોલ્ડ અને આકર્ષિત 9 તસ્વીરો…

0

બૉલીવુડ ની સુંદર એક્ટ્રેસ મલાઈકા અરોરા ની ખુબ જ હોટ તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થઇ રહી છે જેને જોયા પછી દરેક કોઈ તેના દીવાના બની ગયા છે.મલાઈકા અરબાઝ સાથે તલાખ લીધા પછી પોતાના જીવનને એકદમ બિંદાસ જીવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર તે બિકીની તસ્વીરો થી ફેન્સ નું દિલ જીતી રહી છે.
તસ્વીરો માં મલાઈકા સિલ્વર કલર ની બિકીની માં નજરમાં આવી રહી છે. બિકિની ની ઉપર તેણે સિલ્વર કલર નું શ્રગ પણ પહેરી રાખ્યું જે તેના લુક્સ ને વધુ આકર્ષક બનાવી રહ્યું છે.
સિલ્વર બિકિની, પુલ નું બ્લુ પાણી અને મલાઈકા ની હોટ અદાઓનુ કોમ્બિનેશન જોનાર ઘાયલ જ થઇ જાશે.
મલાઈકા નો આ ફોટોશૂટ બૉલીવુડ ના જાણીતા ફોટોગ્રાફર ડબ્બુ રતનાની એ કર્યો છે.બૉલીવુડ માં આઈટમ નંબર માટે જાણવામાં આવતી મલાઈકા અરોરા એ 2017 માં અરબાઝ સાથે તલાખ લીધો હતો. 20 વર્ષ સુધી અરબાઝ સાથે રહેનારી મલાઈકા એક દીકરા ની માં પણ છે.
જણાવી દઈએ કે મલાઈકા અને અરબાઝ ની લવ સ્ટોરી પણ ખુબ જ દિલચસ્પ છે. બંને ની મુલાકાત એક કોફી પ્રોડક્ટ ના એડ દરમિયાન થઇ હતી.તેના પછી બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. ઘણો સમય એકબીજાની સાથે વિતાવ્યા પછી બંને એ વર્ષ 1998 માં લગ્ન કર્યા.હાલમાં જ મલાઈકા કલર્સ ચેનલ ના શો ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ ના પહેલા એપિસોડ માં અર્જુન કપૂર ની સાથે નજરમાં આવી હતી. જેમાં તે અર્જુન ની સાથે બેઠી હતી. અહીં બંને એકબીજાના હાથ માં હાથ નાખેલા જોવામાં આવ્યા હતા.અર્જુન કપૂર મલાઈકા થી ઉંમરમાં 12 વર્ષ નાના છે. બંને ના અફેયર ની ખબરો ખુબ જ ચર્ચા માં ચાલી રહી છે, જો કે બંને એ આ વાતનો ખુલાસો કર્યો નથી. Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here