શું છે તાજમહલ નું રહસ્ય? કેમ બંધ રખાય છે એના તહખાનાઓ ને? રહસ્ય જાણો

0

તાજમહલ દુનિયા ના સાત અજુબાઓ માંથી એક છે. એ એની ભવ્ય સુંદરતા અને શાહજહાં મુમતાઝ ની પ્રેમ કહાની માટે દુનિયા ભર માં પ્રસિદ્ધ છે. જેટલું એ એની સુંદરતા ને લઈ ને પ્રસિદ્ધ છે એના થી કેટલું વધારે એ એની પાછળ છુપાયેલ રહસ્યો ને માટે બદનામ છે. પાછલા થોડા દશકો માં આ એક વિવાદ બની ગયો છે કે દુનિયા નો આ અજુબો ખરેખર તાજમહલ છે કે તેજો મહાલય. ખરેખર તાજમહેલ ના તૈખાના માં 22 રૂમ છે. આ તૈખાના ન જાણે કેટલી સદીઓ થી બંધ પડ્યા છે. અંતે શું છે એ તૈખાના નું રહસ્ય અને આ તૈખાના કેમ બંધ પડ્યા છે આવો જાણીએ.
xતૈખાના માં આવવા વાળા કાર્બન ડાયોક્સાઇડ ની માત્રા રોકવા:
થોડા સિદ્ધાંતકારો નું એવું માનવું છે કે તાજમહલ ના બેસમેન્ટ ના કક્ષ માર્બલ થી બનેલ છે. જો કાર્બન ડાયોક્સાઇડ ની માત્રા વધુ થશે તો એ કેલ્શિયમ કાર્બોનેટ માં બદલી જશે. કાર્બન ડાયોક્સાઈડ આ મારબલ્સ ને પાઉડર નું રૂપ દેવા લાગે છે, જેને ચાલતે દીવાલો માં નુકશાન પહોંચી શકે છે. દીવાલો ને નુકશાન ન પહોંચે એટલા માટે આ તૈખાનાઓ ને બંધ કરવા માં આવ્યા છે. અહીંયા પર લોકો ને આવવા ની પણ મનાઈ છે.

મુમતાઝ મહલ ના શરીર ને મમ્મી ના રૂપ માં તૈખાના માં રાખવા માં આવ્યું છે:થોડા ઇતિહાસકારો નું એવું પણ માનવું છે કે મુમતાઝ મહલ નું શરીર આજે પણ તૈખાના માં એ જ હાલત માં દફન છે જેમ કે તે મરવા પહેલા હતા.કહેવાય છે કે મુમતાઝ મહલ ના શરીર ને યુનાની ટેક્નિક ને અનુસાર સંરક્ષિત કરવા માં આવ્યું છે. આ ટેક્નિક નો ઉપયોગ એટલા માટે કરવા માં આવ્યો છે કારણકે ઇસ્લામ ધર્મ માં મૃત્યુ પછી શરીર ને કાપવા કે શરીર ને કોઈ પણ પ્રકાર ની ક્ષતિ પહોંચાડવું એ ધર્મ ને વિરુદ્ધ અને પ્રતિબંધિત હોય છે. મુમતાઝ મહલ ના નિધન પછી એના શરીર ને ટીન ના એક ડબ્બા માં એવી જડી બુટીઓ સાથે રાખવા માં આવ્યું છે જે માંસ ને સડવા થી રોકે છે.

તૈખાના માં હિન્દૂ મૂર્તિઓ અને વાસ્તુકલા નું મળવું:1934 માં દિલ્હી ના એક નિવાસી એ દીવાલ ઉપર બનેલ એક છેદ દ્વારા તાજમહેલ ના તૈખાના ની અંદર રહેલ એક રૂમ માં નજર કરી. એમને જોયુ કે એ રૂમ સ્તંભો થી બનેલ મોટો હોલ છે જે હિન્દૂ દેવી દેવતાઓ ની મૂર્તિઓ થી ભરેલ છે. એ વ્યક્તિ એ હોલ માં ભગવાન શિવ ની એક મૂર્તિ પણ જોઈ.એ વ્યક્તિ ને અનુસાર રૂમ માં રોશનદાનીય બનેલ હતી જે સામાન્ય રીતે મોટા હિન્દૂ મંદિરો માં જોવા મળે છે. એ રોશનદાનીયઓ ને સંગેમરમર ના પથ્થરો થી ઢાંકવા માં આવ્યા હતા જેને જોઈ ને. એવું લાગતું હતું કે હિંદુ મૂળ ને પુરી રીતે છુપાવવા ની કોશિશ કરવા માં આવી છે. ત્યાં ના સ્થાનિક લોકો નું માનવું છે કે તાજમહલ પેહલા એક હિન્દૂ મંદિર હતું જે તેજો મહાલય ના નામે પ્રસિદ્ધ હતું. પછી એને તાજમહલ નું રૂપ આપવા માં આવ્યું છે. પરંતુ સચ્ચાઈ શું છે આજ સુધી કોઈ ને ખબર પડી નથી.ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ 22 રૂમ ને એટલા માટે બંધ રાખ્યા છે કે આ રૂમ માં છુપાયેલ સચ્ચાઈ ખબર પડતાં ભવિષ્ય માં કોઈ દંગા ન થાય. જો તાજમહલ સાચે કોઈ હિંદુ મંદિર થયું તો આ સચ્ચાઈ લોકો ને ક્યારેય જણાવવા માં નહીં આવે. એવું કરવા થી દેશ માં ધર્મો ને લઈ ને ઘણા વિવાદો શરૂ થઈ જશે અને એના થી હિંદુ મુસ્લિમ વચ્ચે વિવાદો પણ થઈ શકે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!