શ્રીદેવીનું સિક્રેટ આવ્યું સામે, જેનાં વિશે જાણીને ઉભરાઈ આવશે આંખો…

0

શ્રી દેવીને તેની સુંદરતા અને ચંચલતા માટે પૂરી દુનિયા જાણે છે, પણ અમે તમને ‘ચાંદની’ ના જીવનનું સિક્રેટ જણાવીશું, જેને જાણતા જ તમારી આંખોમાં આંસુ ઉભરાઈ આવશે. ઘણા લોકો જાણતા હશે કે શ્રી દેવીને પેન્ટિંગ બનાવાનો ખુબ શોખ હતો, પણ શું તમે જાણો છો કે આ પેન્ટિંગની સાથે તે શું કરતી હતી? શ્રી દેવી જેટલી જ સુંદર હતી તેટલી જ તે જિંદાદિલ અને નેકદિલ ઇન્સાન પણ હતી.  શ્રી દેવી ચાઈલ્ડ ફંડ નામના ઇન્ટરનેશનલ એજન્સી સાથે જોડાયેલી હતી. આ એજન્સી જરૂરયાતમંદ બાળકોના જીવન સંવારવાની દિશા માં કામ કરતી હતી. આ એજન્સી સાથે જોડાઈને કામ કરવા માટે અપીલ કરતા શ્રી દેવીના ઘણા વિડીયો યુટ્યુબ પર જોઈ શકાય છે.   ચાઈલ્ડ ફંડ દુનિયાભર માટે 27 દેશોમાં બાળકો માટે કામ કરે છે.  childfund.org/sridevi નામથી તેની ઘણી વિડીયો યુટ્યુબ પર ઉપલબ્ધ છે.સાથે જ શ્રી દેવી પોતાની પેન્ટિંગની નીલામી કરીને જે પૈસા આવે છે, તેને આ ફંડમાં અને અન્ય ઘણી એનજીઓ માં ડોનેટ કરી દે છે. ખુબ ઓછા લોકો તેવા હશે જેઓ, ‘રૂપ કી રાની’ ના આ નેક અને ઉમદા રાઝ વિશે જાણતા હશે. જણાવી દઈએ કે તેની પેન્ટિંગ્સની એવી જ એક ઓકશન દુબઈ માં પણ થવાની હતી.   Story Author: GujjuRocks Team

પરિવાર અને સ્ટાર્સ સાથે શ્રીદેવીની બેસ્ટ ક્ષણોના 14 Photos જુવો ક્લિક કરીને – છેલ્લે આ શો માં આવ્યા હતા Guest તરીકે

શ્રીદેવી ડાન્સના એક નચ બલિયે શો માં નજર આવી હતી..
શ્રીદેવીનો જજ સાથેની તસ્વીર

શ્રીદેવી જયારે સોનાક્ષી સિંહાને મળી ત્યારનો ફોટો

શ્રીદેવી બંને દીકરીઓ સાથે 

શ્રીદેવી દીકરી જાનવી સાથેએક શો દરમિયાન શ્રીદેવી કરન જોહર અને માધુરી સાથે

અલી અફઝલ સાથે શ્રીદેવી

શ્રીદેવી પરિવાર સાથે
રાજકુમાર રાવ અને બોની કપૂર સાથે એક એવોર્ડ સમારંભમાં પહોંચી હતી શ્રીદેવી

શ્રીદેવી પોતાના આખા પરિવાર સાથે Outing પર ગઈ હતી ..

Story Author: GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!