શરાબની લતમાં ડૂબી ગયું આ 6 બોલીવુડ સ્ટાર્સનું કરિયર, પહોંચી ગયા અર્શ થી ફર્શ પર….

0

ગ્લેમર ઇન્ડસ્ટ્રી માં કયારે કિસ્મત ચમકી જાય કોઈ નથી જાણતું, પરંતુ અહી લોકો જેટલી જલ્દી શિખર પર પોહ્ચે છે જો તે સંભાળી ન શકે તો તેટલી જ જલ્દી જમીન પર પડી જાય છે. સફળતા ના નશા માં ચુર તારલાઓ જયારે શરાબ ની લત નો શિકાર થાય છે તો સારું ચાલતું કરિયર ચોપાટ થઇ જાય છે ચાલો આપને બતાવી દઈ એ કે નશા ની લત માં કયા કયા તારાઓ પોતાના કરિયર થી રમી ચુક્યા છે.

1. મનીષા કોઈરાલા: ૯૦ ની દશક ની સુંદર અને સફળ અભિનેત્રી મનીષા કોઈરાલા એ ઘણી હીટ ફિલ્મ આપી છે પરંતુ શરાબ ના નશા માં ડૂબીને મનીષા એ પોતાના કરિયર ને નષ્ટ કરી દીધું. અહી સુધી મનીષા ને ઓવેરિયન કૈંસર પણ થઇ ગયું. જોકે તે આ બીમારી થી બહાર આવી ગઈ અને ત્યાર પછી મનીષા એ શરાબ થી દુરી બનાવી લીધી. લાંબા સમય પછી ફિલ્મ સંજુ માં તેમણે એક્ટિંગ ની દુનિયા માં બીજી વાર પગ મુક્યો.

2. કપીલ શર્મા:

કોમેડી ના પર્યાય બની ચુકેલા કપિલ શર્મા એટલા પ્રખ્યાત છે કે દેશ થી લઈને વિદેશ સુધી તે ફેમસ છે. તેમનો શો કોમેડી નાઈટસ વિથ કપિલ અને ધ કપિલ શર્મા શો એ તેમણે સફળતા ના શિખર સુધી પોહચાડી દીધા હતા પરંતુ પોતાના વર્તન અને શરાબ ની લત ના કારણ થી પોતાનું કરિયાત ચોપટ કરી દીધું સુનીલ ગ્રોવર થી થયા વિવાદ પછી કપિલ શર્મા શરાબ માં પૂરી રીતે ડૂબી ગયા હતા અને તેમનું કરિયર પણ એક રીતે બરબાદ થઇ ગયું હતું. કારણ કે તેમનો નવો શો બસ થોડા એપિસોડ પછી જ બંધ થઇ ગયો. જો કે કપિલ ની હાલત માં હવે સુધાર આવી રહ્યો છે.

3. હની સિંહ:પોતાના ગીત માટે પ્રખ્યાત રૈપર હની સિંહ પણ ખુબ લોકપ્રિય થયા હતા પરંતુ ડ્રીંક ની આદત એ તેમની સફળતા ને ઓછી કરી દીધી. વચ્ચે કેટલાક દિવસ થી તો તે પૂરી રીતે ગાયબ હતા કહેવા માં આવે છે કે તે શરાબ ની લત છોડવા માટે નશા મુક્તિ કેન્દ્ર માં પણ ગયા હતા અને લાંબા સમય પછી તેમણે બોલીવુડ માં વાપસી કરી ફિલ્મ સોનું કી ટીટુ કી સ્વીટી માં તેમણે બે ગીત ગાયા જે સુપરહિટ થયા.

4. રણબીર કપૂર:ઓછા લોકો ને જ ખબર છે કે બોલીવુડ ના ચોકલેટી હીરો રણબીર કપૂર પણ નશા ની લત નો શિકાર થઇ ચૂકયા છે. રણબીર જયારે એક્ટિંગ ની સ્કુલ માં ભણતા હતા ત્યારે તેમને સ્મોકિંગ ની ખરાબ આદત લાગી ગઈ હતી. શુટિંગ ના દરમિયાન પણ તેમણે ઘણી વાર સ્મોકિંગ કરતા જોવા માં આવ્યા છે પછી તે સિગરેટ ની સાથે શરાબ પણ પીવા લાગ્યા પરંતુ જલ્દી જ એમને પોતાની ભૂલ સમજાય અને તેમણે નશો મૂકી દીધો.

5. સંજય દત્ત:બોલીવુડ ના બેડ બોય સંજય ના નશા ની લત થી તો બધા જાણકાર છે હાલ માં તે આવી ફિલ્મ સંજુ માં પણ સંજય દત ના નશા ની લત ને દેખાડવા માં આવી છે કે કેવી રીતે તે ખરાબ સંગત માં ફસાઈ ને દરેક પ્રકાર ના ડ્રગ્સ અને શરાબ નું સેવન કરતા હતા. પરંતુ પિતા સુનીલ દત ની સાથ થી સંજય દત પોતાના નશા ની લત થી બહાર કાઢવા માં સફળ રહ્યા. લાંબા સમય સુધી તે અમેરિકા ની નશા મુક્તિ કેન્દ્ર માં રહ્યા.

6. ધર્મેન્દ્ર:બોલીવુડ હીમૈન ધર્મેન્દ્ર ને પણ શરાબ ની ખરાબ લત હતી અને તે લત એ દિગ્ગજ અભિનેતા ના કરિયર પૂરી રીતે બરબાદ કરી દીધું હતું. ધર્મેન્દ્ર ડ્રગ્સ ની સાથે જ ખુબ શરાબ પિતા હતા. પરંતુ પછી ધીમે ધીમે તેમને પોતાના સ્વસ્થય ની ચિંતા થવા લાગી અને વર્ષ ૨૦૧૧ માં તેમણે નશો છોડી દીધો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.