આ વખતે શારદીય નવરાત્રિમાં આ 3 રાશિ ઉપર બની રહ્યો છે મહાસંયોગ તેમજ તેમના ઉપર ધનની વર્ષા થશે અને તેમનું કજૅ દૂર થશે..

0

હિન્દુ ધર્મમાં દરેક તહેવારનો ખાસ મહત્વ હોય છે. જેમાં નવરાત્રિનો અલગ મહત્વ હોય છે તેમા મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને મા દુર્ગા તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. નવરાત્રિ એવો તે હશે કે જે વર્ષમાં બે વાર મનાવવામાં આવે છે.

આ વખતે શારદીય નવરાત્રી બુધવાર 10 ઓક્ટોબર 2018 ના દિવસે આવે છે. આ વખતે નવરાત્રી ત્રણ રાશિ માટે શુભ સમાચાર લઈને આવી રહી છે.

1) મેષ રાશિ

મેષ રાશિના જાતકોએ આ શારદીય નવરાત્રિએ ખૂબ જ લાભ થશે. આ મહા સહયોગને કારણે મેષ રાશિ ના ઘરે ખુશીઓ આવશે. વ્યાપાર તેમજ નોકરીમાં મેષ રાશિના જાતકોને સફળતા પ્રાપ્ત થશે. તેમજ ધન લાભ પણ થશે. તેમજ અટકેલા કાર્ય પૂર્ણ થશે અને કર્જ પણ દૂર થશે. ભાગ્ય તમને સાથ આપશે. જેથી તમે કોઈપણ કાર્ય કરશો તેમાં સફળતા પ્રાપ્ત થશે.

2) સિંહ રાશિ

સિંહ રાશિવાળા જાતકો ખૂબ જલ્દી ગુસ્સે થઈ જતા હોય છે. એટલા માટે એવું કાર્ય ન કરો કે જેથી તમને નુકસાન થાય. આ નવરાત્રિએ સિંહ રાશિવાળા જાતકોએ મા દુર્ગાનું અવશ્ય રાખવુ. તેમજ છે રાશિવાળા જાતકોને ધનની વર્ષા થશે. તેમજ તમે કોઈપણ કાર્ય આ સમયમાં કરી શકો છો કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે.

3) વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આ મહા સંયોગ ખૂબ જ સારો જશે. જેથી આ વર્ષ તમારા માટે મંગલકારી રહેશે. નોકરી વર્ગ વાળા લોકોને પ્રમોશન મળવાના યોગ છે. વેપારમાં તમને શુભ સમાચાર મળશે. અમુક લોકોના સંગતિ માં તમારો સમય વ્યર્થ ના કરો. બિઝનેસમાં વધારે ધ્યાન આપો વૃશ્ચિક રાશિવાળા જાતકો પર મહાલક્ષ્મીની કૃપા બની રહેશે. જેથી તેમને ધન પ્રાપ્તિ થશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here