કુછ કુછ હોતા હૈ ની ‘અંજલિ’ યાદ છે? અત્યારે બની ગઈ છે ખુબ જ બોલ્ડ, અહી જુઓ તેનો અનોખો અંદાજ તસવીરો નવાઈ પામશો ….

0

અભિનેત્રી સના સઈદે શાહરૂખ ખાનની સાથે ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ દ્વારા ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. જો કે હાલ તે ક્યુટનેસ નહિ પણ હોટ્નેસને લઈને લાઈમલાઈટમાં આવી ગઈ છે.    શાહરૂખ ખાનની રીલ લાઈફ દીકરી ‘અંજલિ’ બની ગઈ છે ખુબ જ બોલ્ડ, અહી જુઓ તેનો હોટ અંદાજ.

હાલમાં જ સનાએ સોશિયલ મીડિયા પર પોતાની અમુક તસ્વીરો પોસ્ટ કરી છે જેને ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. ફેંસ તેની આ તસ્વીરો ને લાઈક અને કમેન્ટ કરતા થાકતા નથી.‘કુછ કુછ હોતા હૈ’ માં સનાએ શાહરૂખ ખાનની દીકરી ‘અંજલિ’ નો રોલ પ્લે કર્યો હતો.સાથે જ સના ચાઈલ્ડ આર્ટીસ્ટના તૌર પર ઘણા ટેલીવિજન સીરીયલ્સ અને ફિલ્મોમાં નજરમાં આવી ચુકી છે.
સના સઈદનો ગ્લેમર અને બોલ્ડ અંદાજ ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસના સીજ્લીંગ લુકનાં વખાણ લોકો દ્વારા ખુબ જ થઇ રહ્યા છે.જણાવી દઈએ કે સના સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટીવ રહે છે.તેનું સોશિયલ મીડિયા તેની સુંદર તસ્વીરોથી ભર્યું પડ્યું છે.

સના સઈદ ‘સ્ટુડંટ ઓફ ધ ઈયર’ માં પણ નજરમાં આવી હતી.સાથે જ તેના ફેંસ તેને ફરીથી ફિલ્મોમાં જોવા માગે છે.તે ‘જલક દિખલા જા’ ખતરો કે ખિલાડી’ અને ‘નચ બલીએ’ જેવા ઘણા રીયાલીટી શોજ માં પણ નજરમાં આવી ચુકી છે.

જણાવી દઈએ કે તે સમયે પણ તે ખુબ જ ચર્ચામાં આવી ગઈ હતી, જ્યારે નોટબંદીનાં સમયે તેણે કહ્યું હતું કે વિશાલ પંડ્યા પાસેથી 5 દિવસના કુલ 500 રૂપિયા લઈને કામ ચલાવ્યું હતું. તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.