13 સેલ્ફી જેને જોઇને તમે હસી હસીને ઉંધા વળી જશો…જુવો 13 Photos ક્લિક કરીને

0

તમે પણ આવી સેલ્ફી લીધી છે ક્યારેય?

એક જમાનો હતો જયારે આપણે ફોટો લેવો હોય તો કોઈને શોધવું પડતું હતું. પણ જ્યારથી ભગવાનની કૃપાથી સેલ્ફી આવી છે ત્યારથી બચ્ચા-બચ્ચા પણ પોતાની તસ્વીરો ખુદ લેવા લાગ્યા છે. હવે તો જેને પણ જુઓ પોતા પોતાના મોબાઈલની તફર અવનવા ફેસ બનાવતા જોવા મળે છે.

તેમાં પણ આપણે ઇન્ડિયન્સ પહેલા કરતા પણ જબરજસ્ત ક્રિએટીવ અને જુગાડું લોકો છે. હવે આપણને સેલ્ફી લેવાના સમયે પણ પોતાની ક્રિએટીવીટી દેખાળવી ખુબ જ જરૂરી બની ગઈ છે. જુગાડની વાત આવે તો તે તો દરેકના રગે રગમાં વસે છે.

જો કે તમે તો ઘણા પ્રકારની સેલ્ફીજ જોઈ હશે. પણ આજે અમે તમને ભારતીય સાથીઓની અમુક એવી સેલ્ફી બતાળીશું, જેને જોયા બાદ તમે હસી હસીને ઊંધા વળી જાશો.

1. પહેલા સેલ્ફી હો:

હવે ભાઈસાહેબ ફોટો લઇ રહ્યા છે કે સેલ્ફી, તેનાથી કઈ ફર્ક નથી પડતો. પણ તેની આવી રીતે બાળકને પકડવાની સ્ટાઈલ એકદમ અલગ જ છે.

2.  આ તે કેવી સેલ્ફી:

લોકો ને સેલ્ફી લેતા આવડી જાય છે તો ગમે ત્યાં શરુ થઇ જતા હોય છે. આ મેડમ હાર્પિકની એડ કરી રહી લાગે છે.

3. એક નંબર બાબા:

આમણે આટલા મોટા ચશ્માં એમ જ નથી લગાવી રાખ્યા.

4. ખુબ જ સરસ હો:

માનીએ કે દરેક ને પોત પોતાના ફેવરીટ જાનવરો હોય છે. પણ આટલી દીવાનગી તો પહેલી વાર જ જોઈ છે હો.

5. પાજી માં પણ ટેલેન્ટ છે હો:

પાકા મિત્રો આવા જ સમયે કામ આવતા હોય છે. તમને બેસ્ટ બનાવા માટે કઈ પણ કરી દેતા હોય છે.

6. વાહ રે વાહ:

ફોટો લેવા માટેના ઘણા એન્ગલ્સ જોયા છે. પણ આવું તો પહેલી વાર જોયું છે. તમે પણ તમારી પ્રિયતમા સાથે જરૂરથી ટ્રાઈ કરો.

7. આજ બાકી રહ્યું હતું:

તેમણે આ તસ્વીર પોતાના નીતિ-નિયમો બતાળવા માટે જ લીધીં હશે.

8. આટલી ખુશી:

આપણા જેવા લોકો તો તેનાથી બચીને નિકળતા હોઈએ છીએ, આ ભાઈ તો ફુલ્લા નથી સમાતા.

9. ગુસ્સો ન આવે શું?

આવા હાદ્સાઓ જોઈને તો લોકો નાં હાથ-પગ ફુલાઈ જતા હોય છે. પણ આવા લોકોને તો અહી પણ સેલ્ફી લેવી હોય છે.

10. મૌત સાથે સેલ્ફી:

લાગે છે કે આ ભાઈને તો વધુ પડતું જ તુફાની કરવાનો શોખ છે.

11. આ પણ અલગ આવ્યું:

દુનિયા જે દિવસે ખત્મ થવાની હશે, આવા અમુક લોકો પણ સેલ્ફી લેતા નજરમાં આવશે.

12. મલ્ટીટાસ્કીંગ:

સેલ્ફી સ્ટીક ભલે કોઈએ પણ ઇવેન્ટ કરી હોય, આવા લોકો પોતાના વર્જન ખુદ જ બનાવી લેતા હોય છે.

13. જય મહાકાલ:

કોણ કહે છે કે ભારત મોર્ડન અને ટેક્સેવી નથી થયું. તેનું ઉદાહરણ અહી જ જોઈ લો. જો કે આ તસ્વીર તો ખુબ ગજબની છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.