સૌથી વધારે ફી લેવા વાળા ટોપ 10 એક્ટર્સ માંથી એક છે મહેશ બાબુ, એક ફિલ્મની આટલી લે છે ફી….

0

ટોલીવુડના સુપરસ્ટાર મહેશબાબુ ભલે ફિલ્મ બેકગ્રાઉન્ડ વાળા પરિવાર માંથી હોય પણ ફિલ્મોમાં પોતે જ પોતાની મહેનતથી ઓળખ બનાવી છે. આજે એમની ગણતરી ટોલીવુડના હાઈએસ્ટ પેઈડ એક્ટર્સમાં થાય છે. જણાવી દઈએ કે 9 ઓગસ્ટે જન્મેલ મહેશબાબુએ 4 વર્ષની ઉંમરથી ફિલ્મોમાં કામ કરવાનું શરું કર્યું હતું અને આજે એક ફિલ્મની કરોડો રૂપિયા ફી લે છે.

1. એક્ટર : રામચરણ તેજા
સિનેમા : તેલુગુnફીસ : 12 કરોડ અપકમિંગ ફિલ્મ : સાઈ રા નરસિમ્હા રેડ્ડી2. એક્ટર : વિક્રમ
સિનેમા : તમિલ ફીસ : 12 થી 15 કરોડ અપકમિંગ ફિલ્મ : સામી સ્કવેર3. એક્ટર : સૂર્યા
સિનેમા : તમિલ ફીસ : 17 કરોડ અપકમિંગ ફિલ્મ : કોઈ નહીં4. એક્ટર : પવન કલ્યાણ
સિનેમા : તેલુગુ ફીસ : 18 કરોડ અપકમિંગ ફિલ્મ : કોઈ નહીં5. એક્ટર : પ્રભાસ
સિનેમા : તેલુગુ ફીસ : 20 કરોડ અપકમિંગ ફિલ્મ : સાહો6. એક્ટર : અજિત
સિનેમા : તમિલ ફીસ : 20થી 25 કરોડ અપકમિંગ ફિલ્મ : વિશ્વાસમ7. એક્ટર : વિજય
સિનેમા : તમિલ ફીસ : 30 કરોડ અપકમિંગ ફિલ્મ : સરકાર8. એક્ટર : કમલ હસન
સિનેમા : તમિલ ફીસ : 20થી 30 કરોડ અપકમિંગ ફિલ્મ : કોઈ નહીં9. એક્ટર : રજનીકાંત
સિનેમા : તમિલ ફીસ : 40થી 60 કરોડ અપકમિંગ ફિલ્મ : 2.0, કંચના 310. એક્ટર : મહેશબાબુ
સિનેમા : તેલુગુ ફીસ : 16 કરોડ અપકમિંગ ફિલ્મ : કોઈ નહીંAuthor: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.