લક્ષ્મીપુરાણ – માણસનો સારો સમય આવતા પહેલા માતા લક્ષ્મી આપે છે આ 7 સંકેત ….

0

….ભગવાન દ્વારા બનાવવામાં આવેલ આ પ્રકૃતિમાં ઘણું બધુ સમાયું છે. અને એમાં જ સમાયું છે આપણો સારો અને ખરાબ સમય. જ્યારે પણ વ્યક્તિનો સારો સમય આવે છે ટાયરે ભગવાન તેને ઘણી બધી રીતે સંકેતો આપે છે. તો ચાલો આજે એમાંથી જ સાત સંકેત વિષે જાણીએ.

1. જ્યારે તમે સવારે ઉઠો અને તમને તમારો ચહેરો અચાનક જ ચમકદાર દેખાય તો સમજી લો કે હવે પછી તમારા સારા દિવસો આવવાના છે.

2. જો અચાનક કોઈ સગા સંબંધી કે પછી કોઈ પૈસા આપવા માટે તમારા ઘરે આવે તો સમજી લો કે તમારો આવનાર સમય સારો આવવાનો છે.

3. પશુ પક્ષી દ્વારા પણ આપણને શુભ સંકેતની પ્રાપ્તિ થાય છે. જેમકે કોઈ વાંદર તમારી છ્ત પર કેરીનો ગોટલો ફેંકે, બિલ્લિ ઘરમાં તેના બચ્ચાને જન્મ આપે, અથવા કોઈ પક્ષી ચાંદીની વસ્તુ તમારી છ્ત ઉપર મૂકી જાયતો તમારો આવનાર સમય શુભ છે.
4. જો અનાવશ્યક ખર્ચ થતાં પૈસા અચાનક જ ખર્ચ થતાં અટકી જાય. પૈસા ટકવાના શરૂ થઈ જાય. તમે તમારું બેન્ક બેલેન્સ બનાવી રાખવામા સફળ થાવ તો તમારો આવનાર સમય શુભ આવવાનો છે.

5. શરીરના જમણા અંગનું ફરકવું શુભ માનવામાં આવે છે. જમણી બાજુનો ગાલ, હાથ, આખ અને ખભ્ભો ફરકવો એ શુભ સાબિત થાય છે કોઈ સારા સમાચાર આવવાની શક્યતા બનશે.
6. જ્યારે પણ તમે ઘરેથી નીકળો છો ત્યારે તમારી સામે કોઈ પાણીનું વાસણ કે દૂધનું વાસણ ભરીને નીકળે છે તો સમજી લેવું કે તમારો આવનાર સમય સારો આવવાનો છે.
7. સવારે સવારે જો કોઈ બાળક અથવા તો કોઈ કન્યા હસતો ચહેરો લઈને તમારી સામે આવી જાય તો સમજવું કે તમારો આવનાર સમય તમારો બનીને આવશે અને તમને ખૂબ જ સફળતા મળશે..

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here