સરકાર તમને ખાતામાં આપશે 750 રૂપિયા, જાણો કઈ રીતે? વાંચો ફાયદાકારક માહિતી

0

મોદીસરકાર કૈશલેશ લેણ-દેણ ને લઈને લગાતાર પ્રયત્નો કરી રહી છે. સામાન્ય લોકો ને તે ઘણા વિકલ્પો માં ફાયદો આપી રહ્યા છે, હવે સરકાર તે લોકોને ફાયદો આપી રહી છે જેઓ ભીમ એપ્લિકેશન યુઝ કરે છે.

1 રૂપિયામાં મળશે 51 રૂપિયા:
ભીમ એપ્પ થી તમને દરેક મહિને 750 રૂપિયા સુધી કમાવાનો મૌકો મળી રહ્યો છે તેના માટે તમારે પૈસાની લેવલ દેવળ કરવાની રહેશે.જો તમે અત્યાર સુધી આ ભીમ એપ્પ નો ઉપીયોગ કરવાનું શરૂ નથી કર્યું તો તમારા માટે આ એક ખાસ ઓફર છે. ભીમ એપ્પ ડાઉનલોડ કર્યા પછી જો તમે પહેલું લેણદેણ 1 રૂપિયા થી કરો છો, તો તમને તેના બદલામાં 51 રૂપિયા મળશે.

અહીં મળશે 25 રૂપિયા:

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ના આધારે જયારે પણ તમે એક યુનિક ટ્રાન્જેક્શન કરશો જેમ કે એક વાર તમે યુપીઆઈ આઈડી થી, બીજી વાર મોબાઈલ નંબર થી અને ત્રીજી વાર એકાઉન્ટ નંબર થી પૈસા મોકલશો, તો તમને 25 રૂપિયા મળશે. જો કે ન્યુનતમ રકમ 100 રૂપિયા હોવી જોઈએ, જેના ચાલતા તમે દરેક મહિને 500 રૂપિયા સુધી કમાણી કરી શકો છો.

અહીં પણ છે ફાયદો:

જો તમે ઓછામાં ઓછા 10 રૂપિયા પણ તમારા ભીમ એપ્પ થી ટ્રાંસફર કરો છો કે પછી કઈક ખરીદો છો, તો પણ તમને કેશબેક મળશે. દરેક મહિને તમે 25 થી પણ વધુ પણ 50 લેન દેન કરો છો, તો તમને 100 રૂપિયા મળશે. જો તમે 50 થી વધુ પણ 200 થી ઓછું લેન દેન કરો છો, તો તમને સરકાર ના તરફથી 100 રૂપિયા મળશે. જ્યારે 100 કરતા વધુ લેન દેન કરો છો, તો તેના માટે તમને 200 રૂપિયા આપવામાં આવશે.

ભીમ એપ્પ થી લેણદેણ પર મળનારો આ ફાયદો તમને કેશબેક ના તરીકે મળશે. સાથે જ, એક મહિનામાં વધુમાંવધુ 750 કેશબેક મેળવી શકાય છે. માત્ર તમારા માટે જ નહીં, પણ ભીમ એપ્પ દ્વારા ભુગતાન સ્વીકાર કરનારા કારોબારીઓ ને પણ આ કેશબેક ઓફર છે. કારોબારીઓ અને દુકાનદારો ને દરેક મહિને 1000 રૂપિયા સુધી કેશબેક મળશે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળે પળ ની ન્યુઝ વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here