‘સંસ્કારી બાબુજી’ એક સમયે બોલ્ડ સીન્સ પણ આપ્યા કરતા હતા, આ ફેમસ અભિનેત્રી સાથે રહ્યું હતું અફેઇર…..

0

‘સંસ્કારી બાબુજી’ સાંભળતા જ આપણા દરેકના મનમાં એક જ છબી ઉભરાઈ આવે છે, જેને ‘સંસ્કારી બાબુજી’નો આ ટેગ પોતાના કિરદારોને લીધે મળ્યો છે. તેણે પોતાના કેરિયરમાં અત્યાર સુધીમાં લગભગ 140 ફિલ્મો અને 15 થી પણ વધુ ટીવી સિરિયલ્સ કરેલી છે. તેમાં મોટાભાગે પિતાનો રોલ નિભાવ્યો છે, પણ સૌથી વધુ પહેચાન તેને ટીવી પર નિભાવામાં આવેલા બાબુજીના કિરદાર દ્વારા મળી હતી. અમે વાત કરી રહ્યા છીએ ‘આલોકનાથ’ ની.

ભલે આલોક નાથની ઇમેજ એક સંસ્કારી બાબુજી ની હોય, પણ તેમણે પોતાના કેરિયરમાં રિસ્ક પણ લીધેલો છે. પોઝિટિવ ઇમેજ હોવા છતાં પણ તે ઘણી એવી ફિલ્મો જેવી કે ‘બોલ રાધા બોલ’,ષડ્યંત્ર’,’વિનાષક’માં નેગેટિવ કિરદારોમાં પણ નજરમાં આવી ચુક્યા છે.સાથે જ તેમણે પોતાના શરૂઆતી દિવસોમાં લવ મેકિન સીન્સ પણ આપ્યા હતા. 1987 માં આવેલી ફિલ્મ ‘કામાગ્નિ’માં આલોક નાથ ટીના મુનીમ સાથે રોમાન્સ કરતા ઝરવા આવ્યા હતા, જો કે તેના કરિયરને તેના લીધે કોઈ જ નુકસાન આવ્યું ન હતું.1986 માં આવેલી સિરિયલ ‘બુનિયાદ’ દ્વારા તેને ખાસ પહેચાન મળી હતી. આ શો માં તેની નાની વહુનો કિરદાર નિભાવી રહેલી એક જાણીતી અભિનેત્રી સાથે તેનું અફેઇર પણ રહ્યું હતું.
અમે અહીં વાત કરી રહ્યા છીએ નીના ગુપ્તા ની. કહેવામાં આવે છે કે બુનીયાડની શૂટિંગ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઇ અને પછી પ્રેમ થયો, પણ આ રિશ્તો લાંબો ચાલી ન શક્યો.
બંને પૂતાના કેરિયર પાર ધ્યાન આપવા માગતા હતા, માટે તેઓએ બ્રેકઅપ કરવાનો નિર્ણય કર્યો. નીના અને આલોકે ‘ગાંધી”(1982), ‘અંત'(1994) માં સાથે કામ કર્યું હતું.
એક ઈન્ટવ્યુમાં આલોકનાથે ખુદ કહ્યું હતું કે તમને જવાનીમાં ખુબ જ એન્જોય કર્યું છે, તેની ગર્લફ્રેન્ડ ખુબ જ ક્રેઝી હતી.
10 જુલાઈ 1960 ના દિલ્લીમાં જન્મેલા આલોકનાથ 61 વર્ષના થઇ ચુક્યા છે. જે આલોકનાથને આપણે ટીવીમાં જોઈ જોર રહ્યા છીએ, અસલ જીવનમાં તે એકદમ અલગ જ છે. આલોકનાથ પોતાના પરિવારની સાથે સમય વિતાવી રહ્યા છે. તેનું કહેવું છે કે તે હોલીડે, મુવી અને પૂતાનું ડ્રિંક્સ ખુબ જ એન્જોય કરે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!