આખરે આવી ગયું સલમાનની ફિલ્મ રેસ-3નું ટ્રેલર – જબરદસ્ત છે. તમે જોયું કે નહિ? ક્લિક કરી જુવો

0

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની મલ્ટીસ્તર ફિલ્મ રેસ-3 નું ટ્રેઇલર આજે રીલીઝ થઇ ગયું છે. સલમાનના ચાહકોએ તો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોતા હતા આને આખરે ઇન્તઝાર ખત્મ થયો સાંજે 5:15 PM એ રીલીઝ થયું. દર્શકો વચે આ ફિલ્મનો ખુબ જ ક્રેઝ છે કારણકે છેલ્લા ઘણા સમયથી અફવાઓ ચાલી રહી હતી અને સાથે Twitter માં RACE3TRAILERDay નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે

ઇદના મોકા પર સિનેમાઘરમાં 2D અને 3D બંને વર્ઝનમાં ફિલ્મ રીલીઝ થશે. તમને જણાવી દઈએ કે આ સલમાનની પહેલી ફિલ્મ હશે. એટલું જ નહિ બોલીવુડમાં ત્રણએય ખાનમાંથી આ પહેલો ખાન છે જેની ફિલ્મ 3D માં રીલીઝ થશે.

સલમાન ખાને રેસ-3 નું ટ્રેઇલર સૌથી પહેલા Twitter પર મુક્યું હતું. તમે જોશો કે ટ્રેલરની શરૂઆત એક શાનદાર ડાઈલોગ થી થાય છે. આ ડાઈલોગ કોઈ બીજાએ નહીં પરંતુ સલમાન ખાન એટલેકે ખુદ સિકંદર બોલ્યો છે. તે ડાઈલોગ બોલે છે કે,ત્યારબાદ સલમાન ખાનની ધામેકેદાર ફાઇટ જોવા મળે છે.અને લખ્યું હતું કે ” ‘जिस रेस से मुझे निकालने की कोशिश कर रहे हैं ये बेवकूफ ये नहीं जानते कि इस रेस का सिंकदर मैं हूं.” ચાલો બહુ થયું હવે ખેલ, Lets see trailer

વિડીયો જુવો નીચે ક્લિક કરીને

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!