સફેદ વાળ બની જશે ફિરથી ઘેરા-કાળા, અપનાઓ આ આ ઘરેલુ ઉપાય…

0

સમયની પહેલા થયેલા સફેદ વાળ તમને ઉમરવાન દેખાડવામાં કઈ જ બાકી નથી રાખતા. ઉંમરના પહેલા સફેદ વાળ થવાનું મુખ્ય કારણ બદલાઈ રહેલી લાઈફસ્ટાઇલ, ખાવા પીવાની ગલત આદતો અને પૈષ્ટિક આહાર ની ખામી છે.તેને છુપાવવા માટે મોટાભાગે હેયર ડાઇ, મહેંદી નો ઉપીયોગ કરવામાં આવે છે પણ અમુક સમય પછી કાળા વાળ ફરીથી સામે આવે જાતા હોય છે. સાથે જ ઘણીવાર હેયર કલર સ્કિન પ્રોબ્લેમ્સનું પણ કારણ બને છે. જેના ચાલતા વાળ ખરવા જેવી સમસ્યા શરૂ થઇ શકે છે. તેના કરતા બેસ્ટ છે કે એવા નુસ્ખાઓ અપનાવો કે જે વાળને કાળા કરવાની સાથે સાથે મજબૂતી પણ પ્રદાન કરે.આજે અમે તમને એક એવા ઘરેલુ નુસ્ખા વિશે જણાવીશું જે તમારા વાળને ફિરથી કાળા બનાવામાં મદદ કરે છે.

1. ગાયનું દૂધ:

અઠવાડિયામાં એક વાર ગાયના કાચા દૂધને વાળના મૂળમાં સારી રીતે મસાજ કરો. અળધા કલાક પછી તેને ધોઈ લો. આગળના જ દિવસે શેમ્પુ કરી લો.

2. જામફળના પાન:

જામફળ ના પાનને પીસીને 10 મિનિટ રોજ વાળમાં લગાવ્યા બાદ તેને ધોઈ લો.

3. તુરીયા અને નારિયેળ તેલ:

તુરીયા ને નારિયેળ તેલમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે કાળા ના પડી જાય. આજ તેલથી માથા પર મસાજ કરો.

4. બ્લેક ટી કે કોફી:

અઠવાડિયા માં 3 થી 4 વાર બ્લેક ટી કે કોફીના પાણીથી વાળ ધુઓ જેનાથી ધીમે ધીમે વાળનો રંગ ઘેરો થવા લાગે છે.

5. કાળી મિર્ચ(તીખા):

1 ગ્રામ તીખાને અળધા કપ દહીંમાં મિલાવીને માથાની મસાજ કરો.

6. દૂધી અને જૈતૂનનું તેલ:

દૂધીના રસમાં જૈતૂનનું તેલ મિક્સ કરો અને તેનાથી વાળમાં મસાજ કરો. અળધા કલાક પછી માથું ધોઈ લો.

7. ચાની પત્તી:

પાણીમાં 2 ચમચી ની પત્તી ઉકાળીને ઠંડુ કરી લો. આ પાણીથી વાળને ધોઈ લો. ધ્યાન રાખો કે શેમ્પુ નો ઉપીયોગ નથી કરવાનો માત્ર સાદા પાણીથી જ વાળને ધોવાના રહેશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here