રિવરફ્રન્ટ પર બજરંગ દળના કાર્યકરોએ પ્રેમી પંખીડાઓને દોડાવ્યા – તમારું શું મંતવ્ય છે?

આજે 14 February દુનિયાભરમાં પ્રેમીઓ વેલેન્ટાઈન્સ ડે મનાવી રહ્યાં છે અને પ્રેમી પંખીડાઓનો માહોલ છે ત્યારે રીવરફ્રન્ટ અમદાવાદ પર બજરંગ દળ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. બજરંગ દળના કાર્યકરો અચાનક લાકડીઓ સાથે ધસી આવ્યા હતા અને કેસરિયો ખેસ પહેરીને કાર્યકરોએ દહેશતનો માહોલ ઉભો કર્યો હતો. બજરંગ દળના કાર્યકરોને જોઈને રિવરફ્રંટ પર આવેલા પ્રેમી-પંખીડા ભાગવા લાગ્યા. પોલીસે રિવરફ્રંટ પર બેફામ બનેલા બજરંગ દળના દસ જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

જુવો Photos

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!