રેખા-કંગનાથી કેટ સુધી, જ્યારે Without મેકઅપ કેમેરામાં કેદ થઇ આ Actresses

તાજેતરમાં બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિત મેકઅપ વિના ક્લિક થઈ હતી. જેમાં તેના સૌંદર્યની ચમક ઝાંખી પડેલી જોવા મળી હતી. જોકે માધુરી જ નહીં, આ પહેલા પણ અનેક એક્ટ્રેસિસ મેકઅપ વિના જોવા મળી ચૂકી છે. આ યાદીમાં રાની મુખર્જીથી લઈ તબુ સહિતની હસીનાઓ સામેલ છે. આમ જોઇએ તો ગ્લેમર અને બોલિવૂડ બન્ને એકબીજા સાથે જોડાયેલા છે. બોલિવૂડ એક્ટ્રેસિસ ઓનસ્ક્રિન હોય કે ઓફ સ્ક્રિન હંમેશા ગ્લેમરસ જોવા મળે છે. એક્ટ્રેસિસ ગ્લેમરસ લુક દ્વારા જ તો એ લાખો દિલો પર રાજ કરે છે. જ્યારે કોઇ પાર્ટીઝ હોય કે પછી અન્ય ઇવેન્ટ બોલિવૂડ એક્ટ્રેસિસ હંમેશા મેકઅપમાં જ જોવા મળે છે. એક્ટ્રેસ સુંદર દેખાય તે માટે તેમના મેકઅપ મેન રાત-દિવસ નવા-નવા એક્સપિરીમેન્ટ કરે છે. જોકે, મેકઅપ વગર તેમનો લુક બિલકુલ જ અલગ જોવા મળે છે. અનેકવાર આ એક્ટ્રેસિસ મેકઅપ વગર જ કેમેરામાં ક્લિક થઇ છે.

1. તબુ અને રાની મુખર્જી

2. કરિના કપૂર

3. આલિયા ભટ્ટ

4. બિપાશા બસુ

5. કેટરિના કૈફ

6. શ્રીદેવી

7. પરિણીતી ચોપરા

8. સોહા અલી ખાન

9. શ્રદ્ધા કપૂર

10. ઉર્મિલા માતોડકર

11. પ્રિયંકા ચોપરા

12. રેખા, કંગના રનૌત

13. જેકલીન ફર્નાન્ડિઝ

14. માધુરી દીક્ષિત અને પરિણીતી ચોપરા

15. યામી ગૌતમ

16. દીપિકા પાદુકોણ

Source

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!