ઉનાળા સ્પેશિયલ રેસિપી: લારી પર મળતી સ્વીટ લસ્સી બનાવો ઘરે સરળતાથી આજે જ બનાવજો

0

ઉનાળો આવી ગયો છે ત્યારે હવે ઠંડી ઠંડી વસ્તુઓ પીવાની પણ ઈચ્છાઓ થશે. એમાં પણ લસ્સી પીવાની ઈચ્છા થશે ત્યારે પણ બહાર તડકો હોવાને લીધે લોકો ભાર જવાનું ટાળશે, ત્યારે બહારની લારી જેવી જ લસ્સી ઘરે કેવી રીતે બને એ જ રેસિપી લઈને આજે અમે આવ્યા છીએ તમારા માટે…લારી જેવી લસ્સી બનાવા માટે આપડે જોઈશે

સામગ્રી

  • દહીં 400 ગ્રામ
  • દૂધ 1/4 કપ
  • ખાંડ 1/2 કપ
  • ડ્રાય ફ્રૂટ 2 ચમચી
  • બરફ

રીત: સૌપ્રથમ એક બાઉલમાં દહીંને કાઢી લો

પછી એમાં મિલ્ક એડ કરી એમાં ખાંડ એડ કરી મિક્સ કરી લોદહીં બરોબર મિક્સ કરી લો એમાં દહીં એકદમ સ્મૂથ થઈ જાય પછી એમાં ડ્રાય ફ્રૂટ એડ કરીને મિક્સ કરી લો

પછી એક ગ્લાસ લઇ લો એમાં બરફ એડ કરી લસ્સી એડ કરો

એમાં ડ્રાય ફ્રૂટથી ગાર્નીસ કરો લો તૈયાર છે લારી જેવી લસ્સીઆ રેસીપી જરૂરથી બનાવજો અને આમાં તમે ફ્લેવર પણ એડ કરી શકો

રેસિપીનો વિડીયો જુઓ:

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
Gujarati Kitchen

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here