રાતોરાત કરોડપતિ બન્યો એક ડ્રાઇવર, પૂરી ખબર વાંચી ને રહી જશો સન્ન

તમે ઘણી વખત સાંભળ્યુ હશે કે જ્યારે ભગવાન કોઈ ને આપે છે તો છપ્પડ ફાડી ને આપે છે. આજે અમે તમને એક એવાજ ડ્રાઇવર વિશે બતાવવા જઇ રહ્યા છીએ જે રાતોરાત કરોડપતિ બની ગયો. જી હાં આ સાંભળવામાં ભલે તમને અજીબ લાગતુ હોય, પરંતુ આ સત્ય છે. તમે પણ વિચારતા હશો કે એક ડ્રાઇવર રાતોરાત કરોડપતિ કેવી રિતે બની શકે. તો અમે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે કેરળ સરકાર દ્વારા ઓણમ ના મોકા પર બમ્પર લોટરી ના પરિણામ આયોજિત કરવામાં આવ્યા હતા. મતલબ કે આ ઇનામ ની કિંમત પૂરા દસ કરોડ રૂપિયા હતી. બસ આ ઇનામ ને કારણે એક પિકઅપ મેન ડ્રાઇવર ની કિસ્મત પૂરી રીતે બદલાઈ ગઈ. બતાવી દઈએ કે સરકાર દ્વારા કાલે જ આ લોટરી ના વિજેતા નુ નામ ઘોષિત કરવામાં આવ્યુ હતુ. આ વિશે અધિકારીઓ એ ઘોષણા કરી કે ટીકીટ નંબર AJ2876 એ પૂરા દસ કરોડ રૂપિયા નુ ઇનામ જીત્યુ છે. ત્યાંજ જો સરકાર નુ માનીએ તો કેરળ સરકાર દ્વારા આયોજિત કરેલી આ લોટરી ની રકમ અત્યાર સુધી ની સૌથી મોટી રકમ છે. જોકે થોડા સમય સુધી તો અધિકારી લોટરી ના વિજેતા ને શોધી ન શક્યા. હવે સામાન્ય વાત છે કે ઇનામ ની કિંમત આટલી મોટી છે તો દરેક કદમ ફૂંકી ફૂંકી ને રાખવા જરૂરી હતા. જ્યારે અધિકારીઓ ને વિજેતા વિશે કાઈ ખબર ન પડી તો પછી એક પિકઅપ મેન ડ્રાઇવર મુસ્તફા શનિવારે બપોરે બે વાગ્યે ફેડરલ બેન્ક માં પહોંચી ગયો. જ્યાં તેણે પોતાની ટીકીટ બેન્ક મેનેજર ને આપી.

તમારી જાણકારી માટે જણાવી દઇએ કે મુસ્તફા પરપ્પનંગડી ગામડા નો રહેવા વાળો છે. તેના સિવાય તેની ઉમર 48 વર્ષ છે. જી હાં બતાવી દઈએ કે તે એક મધ્યવર્ગી પરિવાર થી છે અને તેના પરિવાર માં પાંચ લોકો રહે છે. ત્યાં જો તેના પરિવાર ની વાત કરીએ તો પિતા ના મૃત્યુ બાદ મુસ્તફા પણ નારીયલ ના વેપાર માં જ લાગી ગયા અને ત્યારથી તે નારીયલ નો વેપાર સારી રીતે સંભાળે છે. તેની સાથે જ જો સમાચાર નુ માનીએ તો મુસ્તફાએ આ ટીકીટ કુન્નથ ખાલિદ નામના એક વ્યક્તિ પાસેથી ખરીદી હતી. જે લોટરી ની ટીકીટો વેચવાનુ કામ કરે છે.

તમને જાણી ને આશ્ચર્ય થશે કે આ ટીકીટ ને લીધે મુસ્તફા ન ફક્ત ધનવાન બની ગયો છે, પણ ઘણો પ્રખ્યાત પણ થઈ ગયો છે. જી હાં જ્યારે મુસ્તફા ના ગામ વાળા ને ખબર પડી કે તેને દસ કરોડ નુ ઇનામ મળ્યુ છે તો ગામ ના લોકો તેની સાથે સેલ્ફી લેવા માટે તેના ઘરે પહોંચવા લાગ્યા. એટલે જો સીધા શબ્દો માં કહીએ તો મુસ્તફા ની કિસ્મત રાતોરાત બદલી ગઈ. કદાચ તેને જ કિસ્મત નો ખેલ કહેવાય છે. જી હાં જે વ્યક્તિને કાલ સુધી કોઈ નતુ ઓળખતુ, આજે તે વ્યક્તિ ને આખી દુનિયા ઓળખવા લાગી છે. આમ પણ તમે એ કહેવત તો સાંભળી જ હશે કે જ્યારે માણસ પાસે પૈસા આવે છે, તો આખી દુનિયા તેની પાછળ ભાગવા લાગે છે. કદાચ એ જ કારણ છે કે આજે આખી દુનિયા મુસ્તફા ની પાછળ ભાગે છે.

હાલ તો આપણે એ જ ઉમ્મીદ કરીએ કે ભગવાન જરૂરતમંદ માણસ પર તેની કૃપા બનાવી રાખે.

Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!