રાતમાં કરો આ 5 કામ, કંટાળેલુ લગ્ન જીવન થઇ જાશે જોશીલું…

દામ્પત્ય જીવન નીરસ થવાથી બચાવા માટે જરૂરી છે કે તેમાં રસ ભરી દેવામાં આવે. તેના માટે તેમારે તમારી બીજી લાઈફસ્ટાઈલમાં સમય નીકાળવાની જરૂર નથી, બસ બેડરૂમમાં સુતા પહેલા આ 5 ચીજો કરવાનું ન ભૂલો..

1. તલાક માટે મોટું કારણ સામે આવ્યું છે કે પતી-પત્ની એક બીજાને સમય નથી આપી શકતા, તેની વચ્ચે ઘર-પરિવાર અને ઓફિસની વાતચીત જ થઇ શકે છે. એવામાં રિશ્તો બોરિંગ થવા લાગે છે. અને તણાવ વધી જાય છે. લાંબા સમય સુધી આવું થવાથી ડિવોર્સ સુધી વાત પહોંચી જાતી હોય છે. એવામાં બેહતર છે કે પતિ-પત્ની બંને એકસાથે બેડ પર સુવા માટે જાય. એવું ન કરો કે એક જલ્દી સુઈ જાય અને બીજું મોડા સુવા માટે જાય. એકબીજા સાથે કનેક્ટ રહેવાનો આ એકમાત્ર તરીકો છે કે બંને સાથે સુવા માટે જાય. એક જ બેડ પર બાજુમાં માથું કરીને એક બીજાનો હાથ પકડીને સુવો, તેનાથી ઈમોશન્સ પણ જાગી ઉઠે છે, વાત કર્યા વગર જ આ તરીકો પતી-પત્ની એકબીજાને જોડી રાખે છે.2. બેડરૂમમાં ફોન, લેપટોપ, મોબાઈલ અને ટીવી ન રાખો. ઈલેક્ટ્રોનિક ઉપકરણો ને દુર રાખવાથી લાઈફમાં ખલેલ નહી આવે. જ્યારે સુવા માટે જાવ તેના પહેલા 15 મિનીટ સુધી એક બીજાનો હાલ-ચાલ પૂછો, ન કે એક બીજાની ખામીઓ જણાવો. મોટાભાગે જોવામાં આવતું હોય છે કે પતિ પત્ની એક બીજાની શીકાયતોમાં લાગેલા રહેતા હોય છે. બેહતર એ જ છે કે ઇંટીમેસી માટે રોમેન્ટિક વાતો કરો કે ન કરો, કોઈપણ વિષય પર પ્રેમથી વાત કરો, જે તમને રીલેક્સ બનાવી દેશે.
3. બેડરૂમમાં સુતા પહેલા એકબીજાને કિસ જરૂર કરો. કિસ કરવાથી તણાવ દુર થઇ જાશે. એવા હોર્મોન્સ પૈદા થાય છે, જેનાથી એકબીજામાં પ્રેમ વધે છે. જ્યારે તમે તમારા પાર્ટનર સાથે કિસ કરો છો તો નજદીકીઓ વધી જાય છે જે રીશ્તામાં મજબૂતી બનાવી રાખે છે. માટે સુતા પહેલા એક ગુડનાઈટ કિસ જરૂર આપો.4. ઈંટીમેસી માટે જરૂરી છે લવમેકિંગ. તેનાથી શરીરમાં ઓક્સીટોસીન રીલીઝ થવા લાગે છે. દરેક કપલ માટે લવ મેકિંગ પણ અલગ અહેસાસ હોય છે. આજ અહેસાસ પાર્ટનરને એકબીજાની નજીક લાવે છે.5. બેડરૂમને સજાવીને રાખો. જેમાં જતા જ મન ખુશ થઇ જાય, ને મૂડ પણ આવી જાય. પતી-પત્ની સુવાના સમયે એ વાતનું ધ્યાન રાખો કે તેઓનું માથું પૂર્વ દિશા તરફ અને પગ પશ્ચિમ દિશા તરફ રહે. જો આ દિશામાં સુવું સંભવ નથી તો દક્ષિણ દિશામાં માથું અને ઉત્તર દિશામાં પગ રહે તે રીતે સુવો. જોડામાં માછલીઓ રાખવી પણ ખુબ જ સારો ઉપાય માનવામાં આવે છે, તેનાથી એવી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેનાથી પતી પત્ની વચ્ચે આકર્ષણ વધવા લાગે છે, આ ઉપાયથી વિવાદ જેવી સંભાવના પણ ઓછી થઇ જાય છે. સુતા પહેલા જોડા માં રાખેલી માછલીઓ એકવાર જરૂર જુઓ.Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!