રાતે ભૂલથી પણ ન ખાઓ આ ચીજ, નહિ આવે મોટાપો…જરૂરી માહિતી વાંચી લો કામ લાગશે

0

ભારતમાં મોટાપો તેજીમાં વધી રહ્યો છે. મોટાપા ને લીધે ઘણી એવી બીમારીઓ પણ થાતી હોય છે. ભારતમાં મોટાભાગે લોકો ખાન-પાન અને ખરાબ લાઇફસ્ટાઇલ ને લિધે મોટાપા ના શિકાર બની જાતા હોય છે. આવો તો જાણીએ એ કઈ ચીજ છે જેને રાતના સમયે ક્યારેય પણ ખાવી ન જોઈએ.
જો તમને રાતે સુતા પહેલા જંક ફૂડ ખાવાની આદત છે તો સાવધાન થઇ જાઓ. તેનાથી સ્વાસ્થ્ય ને તો નુકસાન થાય જ છે સાથે જ તમારી ઊંઘ પર પણ તેની અસર પડે છે. લગાતાર આ ટેવ થી તમને મોટાપો, મધુમેહ, તથા અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઇ શકે છે.
એક રિસર્ચર્સે જણાવ્યું કે, ”પ્રયોગશાળા માં પ્રયોગ દરમિયાન એ જાણ થઇ કે રાતે જંક ફૂડ ની લાલચ ને લીધે ઊંઘ માં કમી આવી શકે છે, અને આ આદત જે આગળ જાતા મોટાપા માં બદલાઈ શકે છે.ફોન પર કરવામાં આવેલા અધ્યયન ને બાલ્ટીમોર માં એસોસીએટેડ પ્રોફેશનલ સ્લીપ સોસાયઈટિઝ એલએલસી(એપીએસએસ) ની 32 મી વાર્ષિક બેઠક માં પ્રસ્તુત કરવામાં આવ્યું. જેમાં 3,105 વયસ્કો માટે કરવામાં આવેલા આંકડા નું વિશ્લેષણ કરવામાં આવ્યું.માટે જો તમે નથી ઇચ્છતા કે તમે પણ જાડા પાડા થઇ જાઓ તો જંક ફૂડ ના ખાઓ, પણ આસાની થી પચનારા ભોજનનું જ સેવન કરો.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here