રસ્તા પર ગર્ભવતી ગાયને તરફડતા જોઇને મદદ માટે આવી પહોંચી પોલીસ, આવી રીતે બચાવ્યો બચ્ચનો જીવ……

0

આ દીનીયામાં એવા લોકો ખુબજ ઓછી માત્રામાં જોવા મળે છે, જે રસ્તા પર ચાલતા કોઈ પરેશાન વ્યક્તિની મદદ માટે હંમેશા તયાર રહેતા હોય છે. પણ મદદ કરવાની આજ વાત કોઈ જાનવર સાથે હોય, તો તેની નજરઅંદાજગી નો આલમ જરૂર કરતા વધારે દેખાઈ આવતો હોય છે. જો કે ક્યારેક-ક્યારેક એવા પણ લોકો મળી જાતા હોય છે, જે જરુરતમંદ લોકોની મદદ માટે હંમેશા તયાર થઈ જાતા હોય છે. એવોજ એક વ્યક્તિ મધ્ય પ્રદેશના બુરહાનપુરમાં જોવા મળ્યો હતો.

જાણકારી પ્રમાણે રાકેશ પાલ એક પોલીસ ઓફિસર છે. 25 ઓકટોબરનાં દિવસે તે ક્યાંક જઈ રહ્યા હતા કે તેમણે રસ્તા પર એક ગર્ભવતી ગાયને જોઈ હતી, જે દર્દમાં ખુબ પીડાદાયક દેખાઈ આવતી હતી. રાકેશ આ ગાયની પીડા જોઈ ન શક્યો અને તે મદદ માટે તેની પાસે પહોંચી ગયા. તેના વિશે રાકેશનું કહેવું હતું કે,’હું ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, અને તે ગાય ખુબ સમસ્યામાં લાગી રહી હતી. જેવો હું એની પાસે ગયો કે તે તરતજ નીચે બેસી ગઈ. તેના બચ્ચાનો એક પગ બહાર આવી રહ્યો હતો, તો મેં તેને પકડીને બચ્ચાને બહાર કાઢી લીધો હતો. પણ તે બચ્ચું ઠીક લાગી રહ્યું ન હતું તો મેં તેની મુખમાં મારા મુંખથી શ્વાસ આપવાની કોશિશ કરી.’
રાકેશ દ્વારા ગાયની મદદ કરનારો વિડયો સોશિયલ મીડિયા પર પણ જોવામાં આવો છે, જેને જોઇને લોકો રાકેશ રોશનની ખુબ તારીફો કરવા લાગ્યા છે.

જુઓ વિડીઓ..

https://www.facebook.com/Indianpolice24/videos/1109293232506915/
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!