રસ્તા પરના નમૂનાઓ તો તમે આપણા દેશમાં જરૂર જોયા હશે, હવે જુઓ વિદેશના રસ્તા પરના ગજબના નમૂનાઓ….

0

તમે રસ્તાઓ પર અમુક એવા નમૂનાઓને ચોક્કસ જોયા હશે જેને જોઈને ઘણીવાર હસવું આવી જાતું હોય છે. આવા નમૂનાઓની મુરખામી ને લીધે ઘણીવાર અકસ્માત પણ સરજાતા હોય છે. જો કે આવા અનમૂનાઓ ભારતમાં જ નહિ પણ વિદેશોના રસ્તાઓ પર પણ જોવા મળે છે, આજે અમે તમારા માટે એવી જ અમુક તસ્વીરો લઈને આવ્યા છીએ જેને જોઈને તમે હસી હસીને બઠ્ઠા થઇ જાશો.

1. જો આ ભાઈ પડી જાશે તો બાઈક ની સાથે સાથે તેને પણ દાખલ કરવા પડશે.2. આ ભાઈને એક ફોન ઓછો પડતો હતો, એટલે દુકાન જ લગાવી લીધી.3. આ ભાઈએ તો ખુબ સારો જુગાડ લગાવ્યો છે, પણ આમાં કાર કેવી રીતે ચલાવવી એ તો તેને જ આવડે છે.4. તમે બાઈકની ઉપર કાર ચઢી જાતા તો જોયું હશે પણ કારની ઉપર બાઈક ચઢતા પહેલી વાર જ જોયું હશે.5. વાહ અકલમંદી તો આ ભાઈને જ આવડે છે.6.  ડ્રાઇવ કરતા કરતા બુક કઈ રીતે વાંચવી તે આ મેડમ પાસેથી શીખવાની જરૂર છે.7. આ જોઈ લો. જુગાડ ની સાથે સાથે અકસ્માત ને પણ આમંત્રણ આપી રહ્યા છે, રસ્તાની સાથે સાથે હવાઈ યાત્રા ની પણ મજા લઇ રહ્યા છે.8. છોકરાઓ કોઈપણ દેશના કેમ ન હોય, આવી મુરખામી તો કરવી જ પડે.9. આ ઈંટો લઇ જનારા ભાઈને અન્ય વાહનોની ચિંતા નથી લાગતી.
10. આ ભાઈ શું કરવાની કોશિશ કરી રહ્યા છે.11. મહિલાઓ માટે મેકઅપ જરૂરી છે પણ તેના માટે યોગ્ય જગ્યા ને પસંદ કરવી પણ એટલી જ જરૂરી છે, ક્યાંક મેકઅપ કરતા કરતા હોસ્પિટલ ના જાવું પડે.12. આ ભાઈને આટલો બધો તડકો લાગે છે તો બહાર જ શા માટે નીકડા, ખબર નહિ કેવી રીતે ગાડી ચલાવી શકે છે.Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here