રાશિ અનુસાર 2019 માં કયો મહિનો રહેશે તમારો લક્કી, જાણો કેવું રહેશે તમારું આવનારું નવું વર્ષ !!!

0

દરેક વ્યક્તિ અત્યારે નવા વર્ધાના રંગમાં રંગાઈ ચૂક્યા છે. એક એક એ આવનાર વર્ષોનો ઇંત્જાર છે સાથે સાથે એ પણ જાણવાની ઉત્સુકતા છે કે તેમના માટે નવું વર્ષ શું લઈને આવી રહ્યું છે. દરેક માટે નવું વર્ષ ખાસ છે. દરેક ની કોઈને કોઈ ઈચ્છા છે જે તેઓ આવનાર નવા વર્ષમાં પૂરી કરવા માંગે છે. પરંતુ ટ્રના માટે સારો સમય પણ એટલો જ જરૂરી છે. જી, હા નવું વર્ષ આમ તો દરેક માટે શુભ જ હોય છે. પરંતુ આવનાર નવા વર્ષમાં કયો મહિનો તમારા માટે ખાસ છે એ જાણવું એકદમ જરૂરી છે. તો આ એલઆરકેએચ છે તમારી રાશિ અને તમારા માટે સ્પેશિયલ.

આજે અમે આ લેખાં દ્વારા તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે તમારી રાશિ અનુસાર તમારા માટે કયો મહોનો શુભ સાબિત થવાનો છે. તમે પણ જરૂર જાનજો આ માહિતી કે તમારા માટે કયો મહિનો શુભ રહેવાનો છે. જો આમ જોઈએ તો આ શુભ મહિનામાં તમે જે પણ કામ કરશો એમાં ચોક્કસ સફળતા મળશે. એવામાં જ્યોતિષ અનુસાર જોઈએ તો દરેક રાશિ મુજબ શુભ મહિનો અલગ અલગ હોય છે. તો ચાલો તમારી રાશિ મુજબ જોઈએ તમારા માટે કયો મહિનો આવનાર વર્ષ માટે શુભ રહેવાનો છે,

મેષ રાશિ –

મેષ રાશિ માટે આવનાર નવા વર્ષનો પહેલો મહિનો જ શુભ રહેવાનો છે. જી હા મેષ રાશિ વાળા માટે આખો જાન્યુઆરી મહિનો શુભ રહેશે. એટ્લે કે જાન્યુઆરી 2019 માં તેઓ જે કામ કરશે તેમાં તેમણે સફળતા મળશે અને સાથે સાથે ઘણા સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે. આખો મહિનો શુભ રહેવાનો છે માટે તમે આ મોકાનો ફાયદો જરૂર ઉઠાવી શકો છો.

વૃષભ રાશિ –
આ રાશિના જાતકો માટે ખુશી માટે થોડી વધારે રાહ જોવી પડશે, કેમકે આમ નો શુભ સમય ડિસેમ્બર મહિનો છે. આવનાર ડિસેમ્બર મહિનામાં તમારી આર્થિક પરિસ્થિતી વધારે સારી બનશે અને તમને આ મહિનામાં જરૂર સફળતા મળવાની છે સાથે સાથે તમારા મનની મુરાદ પણ પૂરી થશે. માટે તમારી નજર આખું વર્ષ આ શુભ સમય પર જ કેન્દ્રિત હોવી જોઈએ.

મિથુન રાશિ –
મિથુન રાશિ વાળા જાતકો માટે ઓગસ્ટ મહિનો આખો શુભ રહેવાનો છે. આ મહિનામાં તમારે બધા જ સારા કામ કરી લેવા જોઈએ. આ મહિનામાં તમારી આર્થિક સ્થિતી સુધરશે ને પ્રેમ પ્રકરણમાં પણ સફળતા મળશે સાથે સાથે આ મહિનામાં તમે વધારે શક્તિશાળી બનશો.

કર્ક રાશિ –
આ રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો ઘણો જ શુભ રહેશે. આ મહિનામાં તમે ઘણા શુભ પ્રસંગ કરી શકો છો. આ મહિનો તમારા માટે કોઈ સારા સમાચાર લઈને આવશે. જો તમે વિષયારથી છો તો આ મહિનામાં જરૂર કોઈ નવી દિશા મળશે ને તમારી આર્થિક સ્થિતી મજબૂત બનશે.

સિંહ રાશિ –
સિંહ રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો ઘણો જ શુભ સાબિત થશે. આ મહિનામાં તમને સફળતા મળશે ને પ્રગતિ થશે સાથે સાથે સંકટ થશે દૂર. પ્રેમ પ્રકરણમાં મળશે સફળતા, સંતાનોનું મન અભ્યાસમાં લાગશે સાથે સાથે આમહિનામાં કોઈ મોકો મળે તો છોડવો નહી.

કન્યા રાશિ –
આ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો ઘણો જ શુભ રહેવાનો છે, આ મહિનામાં આ જાતકો પોતાને ઘણા જ શક્તિશાળી સમજાશે. આ મહિનામાં તમને સ્ફાલ થવાના ઘણા મોકા કે અવસર મળશે. આ અવસર પર ગીધની માફક મીટ માંડી રાખો. જરૂર સફળતા મળશે.

તુલા રાશિ –
તુલા રાશિવાળા જાતકો માટે એપરિલ ખૂબ જ સરસ અને શુભ મહિનો સાબિત થશે. આ મહિનામાં તમે જે મનમાં વિચારી રાખી છે એ સફળતા મળશે. સાથે સાથે કામમાં મન પોરવાશે અને જૂની બધી જ સમસ્યાઓનો અંત આવશે. એટલું જ નહી આ મહિનામાં તમે પોતાને પણ ખૂબ જ શક્તિશાળી સમજશો.

વૃશ્ચિક રાશિ –
આ રાશિના જાતકો માટે ઑક્ટોમ્બર મહિનો શુભ સાબિત થવાનો છે. આ મહિનામાં તમારી બધી જ મનોકામના પૂરી થશે. સાથે સાથે વ્યાપારમાં સફળતા મળશે.

ધનુ રાશિ –
ધનુ રાશિ આ મહિનો ખુશીઓની સોગાત લાવશે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ઘણી ખુશિયા મળવાની છે. જેમ જેમ મહિનો વિતતો જશે તેમ તેમ તમારી ખુશીયામાં વધારો થશે. આમ જોઈએ તો આ જાતક જેમ જેમ નહિનાઓ વિતશે એમ એમ ખુશી વધતી જશે..ટૂકમાં આખું વર્ષ ખુશ રહેશે.

મકર રાશિ –
મકર રાશિના જાતકો માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ સરસ જવાનો છે. આ મહિનામાં તમને ઘણી ખુશી મળશે, માટે તમારું ધ્યાન આ મહિના પર રહેવું જોઈએ.

કુંભ રાશિ –
કુંભ રાશિના જાતકો માટે નવેમ્બર મહિનો ખૂબ જ સારો રહેશે. તેમના બધા જ કામ સરળતાથી પાર પડશે અને સાથે સાથે સફળતા મળશે. પરંતુ અમુક જરૂરી કામ વિચારીને કરવા જોઈએ.

મીન રાશિ –
મીન રાશિના જાતકો માટે ડિસેમ્બર મહિનો શુભ રહેશે આ મહિનામાં તમારું મનોબળ મજબૂત થશે ને આત્મવિશ્વાસમાં વધારો થશે, સાથે સાથે દરેક કામમાં મળશે સફળતા.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here