દીપિકા રણવીર ના રિસેપશન ના 10 Photos જોઈને તમારા શ્વાસ થંભી જશે એટલા સુંદર લાગે છે ….

0

1 રીસેપ્શન માં શાહી અંદાજ માં દેખાયા દીપિકા રણવીર

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ના મુંબઇ રીસેપ્શન ની તસવીરો સામે આવી. રીસેપ્શન માં વાઈટ અને ગોલ્ડન ડ્રેસ માં બંને કોઈ શાહી જોડી ની જેમ નજર આવી રહ્યા છે. આ તસવીરો ને જોઈ અને એમના ફેન્સ ની દિલ ની ધડકન વધી ગઈ. જુઓ દીપવીર ના રીસેપ્શન ની સ્ટનીંગ તસવીરો

2 અટકી ગઈ એમના પર બધા ની નજર

રીસેપ્શન માં દીપિકા એ વાઈટ લેહંગા અને એના પર ગોલ્ડન એમ્બ્રોઇડરી કરી છે. એની સાથે જ એને માથા પર ઓઢણી રાખી છે જેના પર બોર્ડર પર બારીક એમ્બ્રોઇડરી કરેલ છે. બધા ની નજર ત્યાં અટકી ગઈ.

3 એક બીજા માટેસફેદ અને ગોલ્ડન શેરવાની ની સાથે રણવીર પણ રોયલ લુક માં નજર આવ્યો. બંને બિલકુલ મેડ ફોર ઈચ અધર લાગી રહ્યા છે.

4 બીજું રીસેપ્શનલગ્ન બાદ આ બંને નું બીજું રીસેપ્શન છે. એની પેહલા બેંગલુરુ માં રીસેપ્શન પાર્ટી આપી હતી.

5. જોતા રહી ગયા આ તસવીરો ને: સાંજ થી જ ફેન્સ ને એમની તસવીરો ની રાહ જોતા હતા જ્યારે આ દિલકશ તસવીરો સામે આવી તો બધા જોતા રહી ગયા.

6. ઇટલી માં કર્યા લગ્ન

14 અને 15 નવેમ્બર ના દીપિકા અને રણવીર એ એમના પરિવાર વાળા અને નજદીક ના મિત્રો વચ્ચે ઇટલી માં લગ્ન કર્યા હતા.

7. નજર ન લાગે

રણવીર અને દીપિકા 6 વર્ષ ના લાંબા રિલેશન પછી અંતે એક બીજા ના થઇ ગયા. બધા ફંક્શન માં એ લોકો હસતા મુસ્કુરતા નજર આવી રહ્યા હતા અને એમને જોઈ એમના ફેન્સ બોલતા રહ્યા કે , એમને કોઈ ની નજર ન લાગે.

રામ લીલા થી આવ્યા નજીક

2013 માં બંને એ પહેલી વખત સાથે કામ કર્યું હતું. બંને એ સંજય લીલા ભણસાલી ની ફિલ્મ રામ લીલા માં સાથે નજર આવ્યા હતા. આ ફિલ્મ ની શૂટિંગ સમયે બંને એ ડેટિંગ શરૂ કરી.

રિલ થી રીઅલ લાઇફ માં થયા એક

એના પછી બંને એ બાજીરાવ મસ્તાની અને પદ્માવત માં સાથે કામ કર્યું હતું. રિલ થી રીઅલ લાઈફ માં બંને ને એક થતા જોઈ બધા ને ઘણી ખુશી થઈ છે.

12 Photos: સુંદરતા ના મામલામાં ભાભી દીપિકા ને ટક્કર આપે છે રણવીર ની બહેન, આવી છે દીપિકા સાથે ની બોન્ડિંગ….

લગ્નના બંધન માં બંધાયેલા રણવીર દીપિકા હાલના દિવસોમાં ચર્ચા માં છે. હાલ દીપિકા ની પોતાના સાસરે એન્ટ્રી થઇ ચુકી છે. દીપિકા ને સાસુ-સસરા ની સાથે સાથે એક નણંદ પણ મળી છે. તે રણવીર ની મોટી બહેન રિતિકા છે જે સુંદરતા ના મામલામાં કોઈથી કમ નથી. રણવીર નો પરિવાર સિંધી પરિવાર છે. તેના પિતા જગજીત સિંહ ભવનાની અને માં અંજુ ભવનાની છે. પિતા રિયલ એસ્ટેટ ના કારોબાર માં ફેમસ છે.
રિતિકા રણવીર ની મોટી બહેન છે માટે તે તેને દીદી કહીને બોલાવે છે. રિતિકા અને રણવીર માં ખુબ પ્રેમ છે. રિતિકા બાળપણથી જ રણવીર નું એક માં ની જેમ ધ્યાન રાખતી આવી છે. રણવીરે આ વાતનો ખુલાસો કરતા કહ્યું કે મારી બે માં છે. એક તો મારી પોતાની માં અંજુ અને બીજી મારી મોટી બહેન રિતિકા. આ સિવાય જયારે રણવીર ને ફિલ્મફેયર એવોર્ડ મળ્યો હતો ત્યારે તે થેંક્યુ કહીને રડવા લાગ્યા હતા અને પોતાની બહેન ને પણ હમેશા માટે સાથ આપવા માટે થેંક્યુ કહ્યું હતું. રણવીર ની આંખો માં આંસુ જોઈને દીપિકા પણ ભાવુક થઇ ગઈ હતી.બહેન છે બીજી માં:રણવીર નું માનવું છે કે તેના બગડવા પાછળનું કારણ તેની બહેનનો લાડ પ્રેમ છે. તે કહે છે કે તેની બહેન જયારે પણ તેને મળવા માટે આવે છે તો ઘણા બધા ગિફ્ટ્સ અને ચોકલેટ્સ લઈને આવે છે.તેણે હસતા હસતા કહ્યું કે લોકો મારા દાંત ના ખુબ વખાણ કરે છે એવામાં હું એ કહેતો કે મારી દીદી મને ખુબ ચોકલેટ્સ ખવડાવે છે જેને લીધે મારા દાંત આટલા સારા છે.રક્ષાબંધનના તહેવાર પર રણવીર સિંહે પોતાની બહેન ની સાથે સોશિયકલ મીડિયા પર તસ્વીર પણ પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે હું જયારે અમેરિકા માં રહીને અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મારી દીદી મને રક્ષાબંધન પર રાખડી, આરતી નો સામાન અને ચોખા મોકલતી હતી. તે મીઠાઈઓની સાથે સાથે ડોલર પણ મોકલતી હતી.

દીપિકા સાથે પણ છે રિતિકા ની બોન્ડિંગ:રિતિકા ની બર્થ ડે પાર્ટી માં રિતિકા અને દીપિકા એ ખુબ મસ્તી કરી હતી. દીપિકા અને રિતિકા ની મસ્તી જોઈને તે સમયે જ અંદાજો લગાવી શકાય છે કે નણંદ ભાભી ની આ જોડી ખુબ મસ્તી કરતી જોવામાં આવશે. હાલ દીપિકા અને રણવીર લગ્ન ના બંધન માં બંધાઈ ચુક્યા છે અને લગ્નમાં રિતિકા પણ એકદમ શાનદાર અંદાજ માં નજરમાં આવી હતી.
રિતિકા લાઈમલાઈટ દુર રહે છે અને મોટાભાગે સિમ્પલ કપડામાં જોવા મળે છે. જ્યાં એક તરફ રણવીર ખુબ ઉછળતા નજરમાં આવે છે જયારે તેની બહેન ખુબ શાંત જોવા મળે છે. સરળ તરીકાથી રહેનારી રિતિકા પણ ખુબ જ સુંદર છે. રણવીર જેટલો પ્રેમ દીપિકા ને કરે છે તેટલો જ પ્રેમ તે રિતિકા ને પણ કરે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here