પ્રિયંકા ચોપરા એ આ બર્ફીલા પ્રદેશમાં પહેરેલી ડ્રેસની કિંમત જાણીને સસ્તા લાગશે તમને તમારા મોંઘા કપડાં….

0

સ્ટાઇલ કવિન પ્રિયંકા ચોપરા હાલ પોતાના હનીમૂન ની સાથે સાથે પોતાના ‘સ્કી સૂટ'(બર્ફીલા પ્રદેશમાં પહેરવામાં આવ્યા કપડાં) ને લીધે પણ ચર્ચા માં છવાયેલી છે. સ્વિટ્ઝરલેન્ડ ના બર્ફીલા પ્રદેશ પર સ્કીંગ કરવા માટે દેશી ગર્લ એ જે અંદાજ અપનાવ્યો હતો તેને જોઈને ફેન્સ પણ તેના વખાણ કરવાથી થાકતા નથી.
પ્રિયંકા અહીં જર્મન બ્રાન્ડ Moncler ના બ્લેક કલરનું સ્કી સૂટ પહેરીને આવી હતી. આ બ્લેક સૂટ પર છપાયેલી ફ્લોરલ પ્રિન્ટ તેને વધારે સુંદર બનાવી રહ્યું હતું. આ તસ્વીરો માં પ્રિયંકા નો આ મસ્તી ભરેલો અને શાનદાર અંદાજ જોવા મળે છે.
જો કિંમત ની વાત કરીયે તો તેના જેકેટ ની કિંમત CAD 2,021 એટલે કે 1,03,636 રૂપિયા છે, જયારે તેના સ્કી સૂટ ની કિંમત CAD 1,122 એટલે કે 57,535 રૂપિયા છે.
ડ્રેસ ની કિંમત જાણીને તમે અંદાજો લગાવી શકો છો કે પ્રિયંકા ચોપરા પણ અભિનેતાઓ કે અભનેત્રીઓની આ લિસ્ટ માં શામિલ છે જેઓ કપડા પર ખુબ વધારે ખર્ચ કરે છે.
Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here