પ્રિયા પ્રકાશ અને કૈટરીનાથી પણ પાછળ રહી ગઈ ઐશ્વર્યા, ગુસ્સામાં કર્યું આં કામ, નહિ આવે વિશ્વાસ…શું ઐશ્વર્યાને ઇર્ષ્યા થઇ? વાંચો અહેવાલ

0

બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાઈ બચ્ચને ઇનસ્ટાગ્રામ પર ડેબ્યુ કર્યા બાદ પહેલી તસ્વીર પોસ્ટ કરી છે. જેમાં તે આરાધ્યાની સાથે નજરમાં આવી રહી છે. આ તસ્વીર આરાધ્યાના ઠીક જન્મ બાદની છે. ઐશના કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં ગયાના એક દિવસ પહેલા પીઆર ટીમેં તેના ઇનસ્ટાગ્રામ પર આવવાની સુચના આપી હતી પણ હવે એ જાણકારી છે કે તે પોતાની પીઆર ટીમથી નારાજ છે.વાત એમ છે કે ઐશનાં ઇનસ્ટા ડેબ્યુંને લઇને જેટલી ચર્ચા હતી, તેના હિસાબે ઐશનાં ફોલોઅર્સ ખુબ જ ઓછા મળ્યા, સાંભળવામાં આવ્યું છે કે આવું થવા પર ઐશ પોતાની ટિમથી ખુબ જ નારાજ છે અને તેને ફટકાર્યું પણ હતું.
ઐશનાં કરીબી સુત્રોએ વેબસાઇટ ને જણાવ્યું કે, જેવી રીતે ઐશનાં સોશિયલ મીડિયા ડેબ્યુ થયુ તેનાથી તે ખુશ નથી, 6 કલાક બાદ પણ તેને માત્ર 20 હજાર જ ફોલોઅર્સ મળ્યા જે તેની લોકપ્રિયતાને જોતા ખુબ જ ઓછી સંખ્યામાં છે. તેની પ્રોફાઈલની સાથે બ્લુ ટીક પણ નથી જેનાથી લોકોને એકાઉન્ટનાં ઓથેન્ટિક હોવા પર શક છે.
હાલ 24 કલાક બાદ પણ ઐશનાં ફોલોઅર્સની સંખ્યા માત્ર 1 લાખ 24 હજાર છે. બીજા સેલીબ્રીટીજની તુલના કરીએ તો માત્ર એક વિડીયોથી રાતો રાત સ્ટાર બની ચુકેલી પ્રિયા પ્રકાશનાં ફોલોઅર્સની સંખ્યા 24 કલાકની અંદર 10 લાખ કરતા પણ વધી ગઈ હતી. તેના પહેલા કૈટરીનાએ જ્યારે ઇનસ્ટાગ્રામ પર ડેબ્યું કર્યું હતું ત્યારે પણ જોત જોતામાં તેના પણ 10 લાખ કરતા વધુ ફોલોઅર્સ બની ગયા હતા.
હાલ ઐશને ઇનસ્ટા પર ડેબ્યું કરવાનો એક દિવસ વીતી ચુક્યો છે પણ અત્યાર સુધીમાં માત્ર બચ્ચન પરિવારથી અભિષેક અને અમીતાભે જ તેનું સ્વાગત કર્યું છે. જ્યારે કૈટરીનાનાં ડેબ્યું કરતા જ બોલીવુડના કરીબ દરેક મોટી મોટી હસ્તીઓએ તેનું સ્વાગત કર્યું હતું.
Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!